હોસ્પિટલમાં દારૂની મહેફિલ:ડોક્ટરોના ચેન્જિંગ રૂમમાંથી દારૂની 4થી5 બોટલ પકડાઈ; બોટલો લોકરમાં હતી,એક સ્ટાફ બ્રધર સસ્પેન્ડ
સિવિલ કેમ્પસની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની નવી બિલ્ડિંગના પાંચમા માળે આવેલા ડોક્ટર્સ ચેન્જિંગ રૂમના લોકરમાંથી વિદેશની દારૂની ખાલી બોટલો પકડાતા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતાં એક સ્ટાફ બ્રધર્સને સસ્પેન્ડ કરાયો હતો.
સિવિલ કેમ્પસની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની નવી બિલ્ડિંગના પાંચમા માળે આવેલા ડોક્ટર્સ ચેન્જિંગ રૂમના લોકરમાંથી વિદેશની દારૂની ખાલી બોટલો પકડાતા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતાં એક સ્ટાફ બ્રધર્સને સસ્પેન્ડ કરાયો હતો. હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણતા મોટા માથાને બચાવવા સ્ટાફ બ્રધર્સને નિશાન બનાવીને ભીનું સંકેલાયું હોવાનું સૂત્રોનું કહેવું છે. હોસ્પિટલ ડાયરેક્ટરે પણ પહેલા આવી ઘટના બની ન હોવાનું કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.
કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગના પાંચમા માળે હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટર્સનો ચેન્જિંગ રૂમના લોકરમાં વિદેશી બ્રાન્ડની ચારથી પાંચ દારૂની બોટલો પડી હોવાની માહિતીને આધારે લોકર રૂમનું ચેકિંગ કરાયું હતું. ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો હોસ્પિટલના કેટલાંક મોટા માથાના નામ ખૂલે એવી શક્યતા છે. સસ્પેન્ડ કરાયેલા સ્ટાફ બ્રધર્સ દ્વારા થોડા સમય પહેલાં એક ડોક્ટરના લોકરમાં દારૂની બોટલો હોવા અંગે ડોક્ટરને ફોન કરીને જાણ કરતાં ડોક્ટર પણ ચોંકી ગયા હતા.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले