देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 3 बार पढ़ी गई

પલ્લવ ચારરસ્તાનો બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાયો:હાટકેશ્વર બ્રિજ બનાવનારી કંપનીને પલ્લવ બ્રિજ માટે ટેન્ડરમાં ભરેલી રકમથી વધુ 35 કરોડની લ્હાણી

5 વર્ષમાં બનેલા 9 બ્રિજ માટે મ્યુનિ.એ ટેન્ડર કરતાં 86 કરોડ વધારે ચૂકવ્યા નવા 5 બ્રિજ માટે 114 કરોડ વધુ ચૂકવશે અજય એન્જિનિયરિંગને 69 કરોડના અંદાજ સામે 104 કરોડ ચૂકવવા મંજૂરી હાટકેશ્વરનો તકલાદી બ્રિજ બનાવનારી અજય એન્જિયરિંગને નારણપુરામાં પલ્લવ ચારરસ્તાનો બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાયો છે.

Abhishek Raghuvanshi3 मार्च 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 5 વર્ષમાં બનેલા 9 બ્રિજ માટે મ્યુનિ.એ ટેન્ડર કરતાં 86 કરોડ વધારે ચૂકવ્યા
  • નવા 5 બ્રિજ માટે 114 કરોડ વધુ ચૂકવશે
  • અજય એન્જિનિયરિંગને 69 કરોડના અંદાજ સામે 104 કરોડ ચૂકવવા મંજૂરી

હાટકેશ્વરનો તકલાદી બ્રિજ બનાવનારી અજય એન્જિયરિંગને નારણપુરામાં પલ્લવ ચારરસ્તાનો બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, પલ્લવ બ્રિજ માટે ટેન્ડરમાં સૌથી ઓછો ભાવ અજય એન્જિનિયરિંગે ભર્યો હતો. અધિકારીઓની સીધી સાઠગાંઠથી આ બ્રિજ માટે 2021માં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં ઓછા ભાવના અજય એન્જિનિયરિંગને 35 ટકા વધુ રકમ એટલે કે 104 કરોડ વધુ ચૂકવવા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

બીજી તરફ છેલ્લા 5 વર્ષમાં 9 બ્રિજ બનાવવામાં આવ્યા હતા. જેમાં પણ અલગ અલગ કોન્ટ્રાક્ટરોને ટેન્ડર કરતાં 86 કરોડ વધુ ચૂકવ્યા હતા. જ્યારે પલ્લવ, વાડજ, નરોડા પાટિયા સહિત 5 બ્રિજ એવા છે જેમાં ટેન્ડર તૈયાર કરાયું તેના કરતા 114 કરોડ વધુ ચૂકવવાની મંજૂરી લેવાઈ ગઈ છે. આમ તૈયાર થયેલા અને આગામી દિવસોમાં બનનારા બ્રિજ પાછળ મ્યુનિ. ટેન્ડર કરતા 200 કરોડ રૂપિયા વધુ ચૂકવશે.

9 બ્રિજ માટે 4 ટકાથી 29 ટકા સુધી વધુ પેમેન્ટ કરી દેવાયું​​​​​​​

કામનું નામકોન્ટ્રાક્ટરટેન્ડરની રકમવધુ રકમટકામંજૂર ટેન્ડર
ઈન્કમટેક્સ જંકશન પર ફ્લાયઓવરરણજત બિલ્ડકોન59.65.919.9365.51
અંજલિ જંકશન પર ફ્લાયઓવરવિજય.એમ. મિસ્ત્રી89.912.63.9992.51
રાજેન્દ્ર પાર્ક ચારરસ્તા પર સ્પ્લીટ ઓવરબ્રિજપટેલ ઈન્ફ્રા57.4713.222370.69
અજીત મિલ જંકશન પર ફ્લાયઓવરરણજીત બિલ્ડકોન41.239.072250.3
વિરાટનગર જંકશન પર ફ્લાયઓવરરાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા.41.443.9410.345.38
સીમ્સ હોસ્પિટલ રેલવે ઓવરબ્રિજરાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા.49.749.318.759.04
નરોડા જીઆઈડીસી પાસે આવેલ L.C.No.9
ઉપર રેલવે ઓવર બ્રિજરાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રા.79.819.4211.889.23
વિનોબાભાવે નગરથી વિવેકાનંદનગર વસાહત
વચ્ચે ખારી નદી પર રિવરબ્રિજઆશિષ બ્રિજકોન20.893.781824.67
રિકન્સ્ટ્રક્શન ઓફ ખોખરા રેલવે ઓવરબ્રિજરણજીત બિલ્ડકોન25.117.292932.4

​​​​​​​માટીપગા હાટકેશ્વર બ્રિજનો કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ નહીં થાય તો HCમાં રિટ : કોંગ્રેસ

હાટકેશ્વર ખાતે બ્રિજમાં યોગ્ય ગુણવત્તાયુક્ત માલસામન નહીં વાપરી કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગને બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે તો આ મામલે કોંગ્રેસ હાઈકોર્ટમાં જાહેરહિતની રિટ કરશે. મ્યુનિ. વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણ સહિતના કોર્પોરેટરોએ મેયરને આ‌વેદનપત્ર પાઠવીને અમદાવાદ મ્યુનિ. કરપ્શન હોવાનો આક્ષેપ કર્યો હતો. ​​​​​​​

કોંક્રિટના સેમ્પલ હલકી ગુણવત્તાના હોવાનું પુરવાર છતાં તેને બ્લેકલિસ્ટ કરાયો નથી
કોંગ્રેસે આપેલા આ‌વેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે, અજય એન્જિનિયરિંગે બ્રિજમાં ગેરરીતિઓ કરાઈ હોવાનું કોંક્રિટના સેમ્પલ પણ હલકી ગુણવત્તાના હોવાનું પુરવાર થયું હોવા છતાં પણ તેને બ્લેકલિસ્ટ કરાયો નથી. ટેન્ડરની શરતોનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજનો લોડ ટેસ્ટિંગ અને બીમ તથા પિલ્લરના ક્યુબ ટેસ્ટિંગ પણ સમયાંતરે કરાવવાના હોય છે. એ શરતોનું પાલન થયું નથી.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑