ACBની સફળ ટ્રેપ:વાગડોદ પોલીસ સ્ટેશનનો કોન્સટેબલ અને એક અન્ય શખ્સને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા
પાટણના વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વગૅ 3ના પોલીસ કમૅચારી સહિત અન્ય એક શખ્સને લાચની રકમ સ્વિકારતા એસીબી ટીમે આબાદ ઝડપી બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાટણના વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વગૅ 3ના પોલીસ કમૅચારી સહિત અન્ય એક શખ્સને લાચની રકમ સ્વિકારતા એસીબી ટીમે આબાદ ઝડપી બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ બાબતે મળતી હકીકત મુજબ વાગડોદ પોલીસ સ્ટેશનમાંમા ફરજ બજાવતા મહેન્દ્રસિંહ શંભુજી રાણા, અ.પો.કો., વર્ગ-3 ના એ ફરિયાદીનું ટ્રેક્ટર બિનવારસી વાગદોડ પોલીસ સ્ટેશન જી.પાટણ વિસ્તાર માંથી મળી આવેલ જે પકડેલ ટ્રેક્ટર ને કોઈ પણ વહીવટી કાર્યવાહી કર્યા વગર પોલીસ સ્ટેશને રાખેલ હોય જે છોડાવવા સારું ફરિયાદી પાસે થી રૂ. 6 હજારની માગણી કરી તે રકમ મુકેશજી સતાજી ઠાકોર રહે. ઈન્દિરાપુરા વાગડોદ વાળાને આપવાનું જણાવેલ પરંતુ ફરિયાદી આ રકમ આપવા ન માગતા હોય તેઓ દ્રારા આ બાબતે એસીબી નો સંપર્ક કરી છટકું ગોઠવી માનસી પાર્લર, વાગડોદ ચોકડી પાસે રૂપિયા 6000/- લાંચની માંગણી કરેલ નાણા મુકેસજી સતાજી ઠાકોર એ સ્વીકારતા એસીબી ટીમના હાથે પકડાઈ જતાં ટીમે બન્ને સામે કાયદેસર ની કાયૅવાહી હાથ ધરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
એસીબીની ટ્રેપ કરનાર અધિકારી
- એન.એ.ચૌધરી,પોલીસ ઇન્સ્પેકટર,બનાસકાંઠા
- એ.સી.બી. પો.સ્ટે. પાલનપુર.અને સુપર વિઝન અધિકારી તરીકે
- કે. એચ. ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ હાજર રહ્યા હતા.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले