देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 6 बार पढ़ी गई

આ વ્યસન જીવલેણ સાબિત થઇ શકે છે!:ગાંધીનગરમાં યુવાધન નશા યુક્ત કફ-સીરપનાં રવાડે ચડ્યું, આંખ આડા કાન કરી મૂક પ્રેક્ષકની ભૂમિકામાં પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ

રાજ્યના પાટનગર ગાંધીનગરનાં આલમપુર ગામનું યુવાધન નશા યુકત કફ સીરપનાં રવાડે ચઢી પોતાનું જીવન ખતમ કરી રહ્યા છે. તેમ છતાં પોલીસ કે ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું આંખ આડા કાન કરીને તમાશો જોઈ રહ્યું હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે.

Abhishek Raghuvanshi24 जनवरी 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

રાજ્યના પાટનગર ગાંધીનગરનાં આલમપુર ગામનું યુવાધન નશા યુકત કફ સીરપનાં રવાડે ચઢી પોતાનું જીવન ખતમ કરી રહ્યા છે. તેમ છતાં પોલીસ કે ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું આંખ આડા કાન કરીને તમાશો જોઈ રહ્યું હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે. ત્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા યુવાધનને નશાનાં ખપ્પરમાં હોમાતાં રોકી લેવા માટે તંત્ર પાસે ગુહાર લગાવવામાં આવી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરના આલમપુર ગામમાં યુવાધન અવડા રવાડે ચઢી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી દવાઓનો વપરાશ યુવાનો નશો કરતા હોવાનું ખુલ્યું છે. ત્યારે સૌથી સરળ અને સસ્તુ કફ સિરપનું વ્યસન ક્યારે યુવાનોની લાઈફ ખતમ કરી નાંખે છે તે ખુદ યુવાનોને પણ ખબર નથી હોતી. ગામનું યુવાધન નશાના રવાડે ચઢયું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

तस्वीरों में खबर2 फोटो

અત્રેના કેટલાક વિસ્તારોમાં ચાલતા મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ કરવામાં આવતું હોય છે. આ પ્રકારની દવા અને સીરપનો ઉપયોગ કરીને કેટલા ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય છે તેમ જ આજનું યુવાધન આ પ્રકારના નશાઓ કરીને નશાખોરીના રવાડે ચડતા હોય છે અને પોતાના આરોગ્યને જોખમમાં મૂકે છે. યુવાધન નશાની ચીજવસ્તુઓ આસાનીથી નહીં મળતાં વિવિધ પદ્વતિ દ્વારા નશો કરવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે.પ્રતિબંધિત દારૂ અને ગાંજો નહીં મળતા હવે યુવાધને દવાની દુકાનેથી આસાનાથી મળી જતી કફ સિરપ અને દવાઓથી નશો કરવા માટે રસ્તો અપનાવી લીધો છે.

આલમપુર ગામમાં યુવાનો કફ સી૨૫ની બોટલોનો નશા માટે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે . યુવાનો સાંજ પડતાં જ કફ સી૨૫ની બોટલો મેળવવા માટે મેડિકલ સ્ટોર્સ કે સહિતના સ્થળોએ આંટા ફેરા કરતા રહે છે. કફસીરપની બોટલમાં આલ્કોહોલ નામનું પ્રવાહી આવતું હોવાથી વધારે માત્રામાં પીવામાં આવે તો તેનો નશો ચડે છે. આ બદીથી યુવાનોને મુક્ત કરાવવા માટે ગામના જાગૃત નાગરિકોએ દિવ્ય ભાસ્કર ડીજિટલનો સંપર્ક કરીને ગામમાં પીવાતી નશા યુકત કફ સીરપનાં ફોટા વીડિઓ પણ મોકલી આપવામાં આવ્યા છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑