કેમિકલને બદલે ફૂગમાંથી ડિટરજન્ટ બનાવાયો
સાયન્સ કોલેજના છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા ફૂગનો ઉછેર કરાયો જ્ઞાનમંજરી સાયન્સ કોલેજના માઈક્રો બાયોલોજીના વિદ્યાર્થીઓએ સંશોધન કરી સોયાબીન, સુક્રોઝ (ખાંડ), પેપ્ટોન, યીસ્ટના ઉપયોગથી બનાવ્યો ડિટરજન્ટ જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ, ભાવનગર, B.Sc.
- સાયન્સ કોલેજના છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા ફૂગનો ઉછેર કરાયો
- જ્ઞાનમંજરી સાયન્સ કોલેજના માઈક્રો બાયોલોજીના વિદ્યાર્થીઓએ સંશોધન કરી સોયાબીન, સુક્રોઝ (ખાંડ), પેપ્ટોન, યીસ્ટના ઉપયોગથી બનાવ્યો ડિટરજન્ટ
જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ, ભાવનગર, B.Sc. માઈક્રોબાયોલોજી વિભાગના સેમેસ્ટર-6 ના વિદ્યાર્થીઓ દ્વાર ડિટરજન્ટ (બાયોસર્ફેક્ટન્ટ)નું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ ઉત્પાદન બનાવાનો મુખ્ય હેતુ રાસાયણિક ડિટરજન્ટનો ઉપયોગ ઘટાડવો જે પર્યાવરણને નુકશાનકારક છે. શેમ્પૂ અને ડિટરજન્ટમાં ઉપયોગ થતુ રસાયણ સોડિયમ લોરાયલ સલ્ફેટ જે ચામડી માટે બહુ નુકશાનકારક છે. તે વપરાતું નથી. સરળતાથી ઉપલબ્ધ થાય તેવી સામગ્રીમાંથી બાયોસર્ફેક્ટન્ટ (ડિટરજન્ટ)ની બનાવટ.
ફૂગનો ઉછેર કરીને તેમાંથી ડિટરજન્ટ બનાવેલ
જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ B.Sc. માઇક્રોબાયોલોજી વિભાગના વિદ્યાર્થી દ્વારા ફૂગનો ઉછેર કરીને તેમાંથી ડિટરજન્ટ બનાવેલ છે. પ્રયોગ દરમિયાન ફ્લાક્સમાં વિવિધ ફૂગનો ઉછેર સરળતાથી ઉપલબ્ધ થાય તેવી સમગ્રી જેમ સોયાબીન, સુક્રોઝ (ખાંડ), પેપ્ટોન, યીસ્ટનો ઉપયોગ કરીને બાયોસર્ફેક્ટન્ટ તૈયાર કરવામા આવ્યુ છે.
બાયોસર્ફેક્ટન્ટનું નિર્માણ કરવામાં આવ્યું
આ ફૂગમાંથી પ્રાપ્ત કરેલ ડિટરજન્ટ દ્વારા કાપડમાંથી તૈલી પાદાર્થ અને ડાઘ દૂર કરવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઔદ્યોગિક ક્ષેત્રોમાં ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી સાચવા, કોસ્મેટિક તેમજ શેમ્પૂમાં થાય છે. માઇક્રોબાયોલોજી વિભાગના સેમેસ્ટર-6 ના વિદ્યાર્થીઓ અમ્રીતા ભાયાણી , હિતાક્ષી માણીયા, વૃતિ ગોહેલ દ્વાર પ્રો. તૃષા ગજેરીયાના માર્ગદર્શન હેઠળ બાયોસર્ફેક્ટન્ટનું નિર્માણ કરવા માં આવ્યું છે.
વિદ્યાર્થીઓ આવિષ્કાર કરી સમાજમાં પોતાનુ યોગદાન આપી શકે
જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજિસના એક્જ્યુકેટિવ ડિરેક્ટર ડો. નિમ્બાર્ક અને જ્ઞાનમંજરી સાયંસ કોલેજના પ્રિ. ડો. મિહિર ઓઝાએ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના આવિષ્કાર કરી સમાજમાં પોતાનુ યોગદાન આપી શકે તેમ જણાવ્યું હતુ.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले