માંગણી લસકાણા પાસે 23 હજાર મી.માં અદ્યતન પશુ હોસ્ટેલ બનાવાશે
શહેરમાં રખડતા ઢોરનો હલ કાઢવા મથામણ, 60-60 ફૂટના શેડ ભાડેથી અપાશે, ચારો પશુપાલકોએ આપવાનો રહેશે, દવાખાનું પણ બનાવાશે શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા ઉકેલવા લસકાણાના ખરસદ ખાતે પાલિકા 23 હજાર મીટરમાં અદ્યતન પશુ હોસ્ટેલ બનાવશે.
- શહેરમાં રખડતા ઢોરનો હલ કાઢવા મથામણ, 60-60 ફૂટના શેડ ભાડેથી અપાશે, ચારો પશુપાલકોએ આપવાનો રહેશે, દવાખાનું પણ બનાવાશે
શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા ઉકેલવા લસકાણાના ખરસદ ખાતે પાલિકા 23 હજાર મીટરમાં અદ્યતન પશુ હોસ્ટેલ બનાવશે. પાલિકાએ સરકાર પાસે જગ્યાની માંગણી કરી છે. જ્યાં 60-60 ફૂટ ના શેડ બનાવી ભાડે થી અપાશે, ચારો-ખોરાક પશુપાલકોએ પુરો પાડવાનો રહેશે એટલું જ નહીં પશુ માટે દવાખાનું બનશે હાલ પીપીપી ધોરણે આપવાનું પ્લાનિંગ છે. રાંદેર, કતારગામ અને સરથાણા ઝોનમાં 3 મોટા ઢોર ડબ્બા પણ બનાવાશે.
નવી એનિમલ હોસ્ટેલ આ રીતે કામગીરી કરશે
- જુદા જુદા શેડમાં માલઘારી ઓના પશુઓને ભાડેથી રખાશે
- ઢોરો માટે દવાખાનું, પાણી, ખાતર-છાણ ની વ્યવસ્થા હશે
- દુધ દોહવા માટેની સુવિધા હશે
- પીપીપી ધોરણે એજન્સી આગળ આવે તો આપી દેવાશે
- માલધારીઓએ સમયે સમયે પોતાના ઢોરોને ચારો-ખોરાક આપવાનો રહશે.
હોસ્ટેલ માટે સરકાર પાસે જગ્યા માંગવામાં આવી છે
શહેરમાં રખડતાં ઢોરનો પ્રશ્ન ઉકેલાઈ તે માટે પાલિકા આયોજન કરી રહી છે. પશુઓના સરવે બાદ ટેગિંગ ઝડપથી ચાલી રહ્યું છે. લસકાણા, વરિયાવ, કતારગામમાં રખડતાં ઢોરોને રાખવા વધુ કેપેસિટીના ઢોર ડબ્બાઓ સાકાર કરાશે આ માટે જગ્યા નક્કી કરવામાં આવી રહી છે. સાથે જ મહત્ત્વપૂર્ણ એનિમલ હોસ્ટેલનું આયોજન કરવા સરકાર પાસે જગ્યા માંગવામાં આવી છે. – શાલિની અગ્રવાલ, કમિશનર, પાલિકા

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले