देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 6 बार पढ़ी गई

આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો લાગુ:વર્ષમાં આઠમી વાર અને મહિનામાં 11 દિવસ બાદ બીજીવાર ભાવ વધારો, એક કિલોમાં રૂ.23નો અને પંદર કિલોમાં રૂ.345નો વધારો

સાબરકાંઠા જિલ્લામાં આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો થયો છે. તો એક્ મહિનામાં 11 દિવસ બાદ બીજીવાર એક કિલો રૂ.23નો તો પંદર કિલોના ડબ્બાએ રૂ.345નો વધારો થયો છે. આમ વર્ષ 2022માં લુઝ ઘીમાં આઠમી વખત ભાવ વધારો થયો છે.

Abhishek Raghuvanshi27 दिसंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

સાબરકાંઠા જિલ્લામાં આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો થયો છે. તો એક્ મહિનામાં 11 દિવસ બાદ બીજીવાર એક કિલો રૂ.23નો તો પંદર કિલોના ડબ્બાએ રૂ.345નો વધારો થયો છે. આમ વર્ષ 2022માં લુઝ ઘીમાં આઠમી વખત ભાવ વધારો થયો છે.

આ અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબરડેરી કમર્ચારી મંડળી દ્વારા અમુલ લુઝ ઘી નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સાબરડેરી દ્વારા અમુલ લુઝ ઘીમાં વર્ષ 2022 માં આઠમી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો વર્ષ-2022માં 15 કિલોના ડબ્બા પાછળ રૂ.2400નો અને એક કિલો પાછળ રૂ.160 નો ભાવ વધારો થયો છે. તો એક મહિનામાં 11 દિવસ બાદ બીજી વખત 15 કિલો પાછળ રૂ.345 તો એક કિલો પાછળ રૂ.23 નો ભાવ વધારો કર્યો છે. જેનો અમલ આજથી કરવામાં આવ્યો છે.

तस्वीरों में खबर4 फोटो

વર્ષ 2022માં ફેબ્રુઆરીમાં 15 કિલોના રૂ.7050 અને એક કિલોના રૂ.470 હતા, એપ્રિલમાં 15 કિલોના રૂ. 7560 અને એક કિલોના રૂ.504 હતા. મે મહિનામાં 15 કિલોના રૂ. 7830 અને એક કિલોના રૂ.522 હતા. જુલાઈમાં 15 કિલોના રૂ.8070 અને એક કિલોના રૂ.568 હતા. ઓગષ્ટમાં 15 કિલોના રૂ. 8325 અને એક કિલોના રૂ.555 હતા. સપ્ટેમ્બરમાં 15 કિલોના રૂ. 8580 અને એક કિલોના રૂ.572, ડીસેમ્બરમાં 15 કિલોના રૂ.9105 અને એક કિલોના રૂ. 607 તો ડીસેમ્બરમાં 15 કિલોના રૂ. 9450 અને એક કિલોના રૂ. 630 થયા છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑