देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

‘સીન-સપાટા’ મારવા પોલીસવાનનો ઉપયોગ:બીલીમોરામાં મંદિર પરિસરમાં પોલીસવાનમાંથી ઊતર્યો યુવાન, ટાઇગર શ્રોફ જેવા સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાઇરલ

વીડિયો બનાવનારા ગૌરાંગ પટેલ સહિત ત્રણ યુવકની અટકાયતપોલીસવાનના ઈન્ચાર્જ સહિત ત્રણ સસ્પેન્ડ ખાખી વર્દીમાં કે સરકારી કચેરીમાં ફિલ્મી ગીતોમાં વીડિયો બનાવી વાઇરલ કરવાનો સિલસિલો ગુજરાતમાં નથી થંભી રહ્યો, પોલીસ અને સરકારી કર્મચારીઓ ડિસિપ્લિન જોબ કરે છે છતાં પણ કેટલાક પોલીસકર્મીઓ ડિસિપ્લિન ચૂકી જતા હોય છે અને એના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે.

Abhishek Raghuvanshi7 सितंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • વીડિયો બનાવનારા ગૌરાંગ પટેલ સહિત ત્રણ યુવકની અટકાયત
  • પોલીસવાનના ઈન્ચાર્જ સહિત ત્રણ સસ્પેન્ડ

ખાખી વર્દીમાં કે સરકારી કચેરીમાં ફિલ્મી ગીતોમાં વીડિયો બનાવી વાઇરલ કરવાનો સિલસિલો ગુજરાતમાં નથી થંભી રહ્યો, પોલીસ અને સરકારી કર્મચારીઓ ડિસિપ્લિન જોબ કરે છે છતાં પણ કેટલાક પોલીસકર્મીઓ ડિસિપ્લિન ચૂકી જતા હોય છે અને એના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. અલ્પિતા ચૌધરીનો વાઇરલ વીડિયોનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ફરીવાર નવસારી જિલ્લામાં એક આવા જ પ્રકારનો વીડિયો વાઇરલ થયો છે. એક કંટ્રોલ પી.સી.આર વાનમાંથી એક યુવક નીચે ઊતરીને જોખમી સ્ટંટ કરતો હોય એવો વીડિયો વાઇરલ થયો હતો, જેને લઈ પોલીસબેડામાં ફફડાટ વ્યાપ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયામાં ખુૂબ થઈ રહ્યો છે વાઇરલ

નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મંદિર પરિસરમાં ઊભેલી એક પોલીસ વાનમાંથી ગૌરાંગ પટેલ સહિત ત્રણ યુવાનો ફિલ્મી ગીતોની તર્જ ઉપર વાનમાંથી નીચે ઉતરે છે અને એક યુવાન જોખમી સ્ટંટ કરતો આગળ આવે છે તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. સરકારી વાહનનો ઉપયોગ કરી જોખમી સ્ટંટ કરવા બદલ ત્રણેયની અટક કરવામાં આવી છે.

વાહનને ખુલ્લું મૂકી જનારાં પોલીસ કર્મીઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી

કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી જેમના શિરે છે તેવા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ખૂબ ગંભીર પ્રકારની નોકરી કરતા હોય છે અને સાથે જ આવા જોખમી સ્ટંટ ડામવાનું કામ પણ પોલીસને માથે છે ત્યારે સરકારી વાહન છોડીને બેજવાબદારી ભરી રીતે વાહનને ખુલ્લી મૂકી જનારાં પોલીસ કર્મીઓ વિરુધ્ધ પણ સસ્પેન્શનને લઈને કામગીરી કરવામાં આવી છે

નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મંદિરમાં વાયરલ થયેલા વીડિયોને લઈને પોલીસ ગંભીર બની છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના મિનિટોમાં સમગ્ર મામલે બે જવાબદાર પોલીસ કર્મીઓ અને સ્ટંટ કરનારા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. જેના પગલે પોલીસ અધિક્ષક કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વીડિયો સોમવારનો હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ કર્મીઓ તેમનું વાહન છોડીને ક્યાંક બહાર જતા યુવાને ગેરકાયદેસર રીતે સરકારી વાહનોનો ઉપયોગ કર્યો હોવાનું ફલિત થયું હતું. આ સમગ્ર મામલે બે જવાબદાર પોલીસ પૈકી પોલીસ વાનના ઇન્ચાર્જ હિરેન

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑