देश की बात, आपके शहर से
Indore31°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsIndore
इंदौर 3 बार पढ़ी गई

વધુ એક બનાવ બર્બરતાનો:દેવગઢ બારિયામાં પતિએ પત્ની અને તેના પ્રમીનું અપહરણ કર્યું, માર મારી બન્નેના વાળ કાપી નાંખ્યા

મહિલાના ગર્ભમા તેના પ્રેમીનુ બાળક ઉછરી રહ્યુ છેપરિણીતાએ પતિ પર ખાધા ખોરાકીનો કેસ કર્યો હતોકેસની મુદતોમા પરિણીતા હાજર ન રહેતા પતિએ જુલમ ગુજાર્યો દાહોદ જિલ્લામાં તાલિબાની સજા અને બર્બરતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Abhishek Raghuvanshi16 जुलाई 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • મહિલાના ગર્ભમા તેના પ્રેમીનુ બાળક ઉછરી રહ્યુ છે
  • પરિણીતાએ પતિ પર ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો
  • કેસની મુદતોમા પરિણીતા હાજર ન રહેતા પતિએ જુલમ ગુજાર્યો

દાહોદ જિલ્લામાં તાલિબાની સજા અને બર્બરતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પહેલા જ જિલ્લાના ધાનપુરના ખજૂરીમાં એક પરિણીતા પ્રેમી સાથે ભાગી ગઇ હતી. તેને પ્રેમી સાથે પકડી લાવીને પરિણીતાના જાહેરમાં કપડાં ફાડી નાંખવામાં આવ્યા હતા. પતિને પરિણીતાના ખભા પર બેસાડીને ગામમાં ફેરવવામાં આવી હતી, ત્યારે 12 જૂનના રોજ આવી જ એક ઘટના બની હતી. આ ઘટના દેવગઢ બારિયાના ઉચવાણમાં બની છે. ઉચવાણના યુવક સાથે કોયડાની પરિણીતા ભાગી ગઇ હતી. પતિ સહિત સાત જેટલા શખ્સોએ પરિણીતા અને તેના પ્રેમીનું અપહરણ કર્યું હતું. માર મારવામાં આવ્યો હતો અને બન્નેના વાળ કાપી નાંખ્યા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તું કોર્ટમાં હાજર કેમ રહેતી નથી તે કહેવા પતિ પહોંચ્યો હતો
દેવગઢ બારિયા તાલુકાના કોયડા ગામે રહેતા મહેશભાઈ શનાભાઈ પટેલની પત્ની થોડા સમય પહેલા ઉચવાણ ગામે રહેતાં દિલીપભાઈ તેરસીંગભાઈ પટેલ સાથે ભાગી ગઈ હતી. પત્નીએ પતિ સામે કોર્ડમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હોય તેની સુનાવણી ચાલી રહી હતી, પરંતુ કોઈ કારણોસર તે સુનાવણીમાં નિયમિત હાજર રહેતી ન હતી. ખાધા ખોરાકીના કેસને લઇને પરિણીતાનો પતિ મહેશ પટેલ અન્ય 7 શખ્સો સાથે પહોંચ્યો હતો અને પરિણીતાને ગાળો કાઢી હતી. કોર્ટમાં મુદ્દતો આવતી હોય ત્યારે તું કેમ હાજર રહેતી નથી તેમ કહ્યું હતું.

માર મારી વાળ કાપી નાંખ્યા
પરિણીતા સાથે બોલાચાલી કર્યા બાદ પતિ મહેશ અને અન્ય શખ્સોએ પરિણીતા સાથે બળજબરી કરી હતી અને પ્રેમી સાથે તેને ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. બાદમાં બન્નેને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ઇજા પહોંચાડાઈ હતી. તેટલેથી જ પતિનો ગુસ્સો શાંત થયો ન હતો. તેણે મારી નાંખવાની ધમકી આપી હતી અને બન્નેના માથાના વાળ પણ કાપી નાંખ્યા હતા.

પરિણીતા ગર્ભવતી હોય ગોધરા સારવાર માટે ખસેડાઈ
બંન્ને ઈજાગ્રસ્ત ને દેવગઢ બારિયા સરકારી દવાખાને લઈ ગયા હતા પરંતુ મનિષાબેન ગર્ભવતી હોવાથી તેને ગોધરા સરકારી દવાખાને રીફર કરવામા આવી હતી.આ સંબંધે દિલીપભાઈના ભાઈ કમલેશભાઈ તેરસીંગભાઈ પટેલે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધાનપુરના મહિલાને કપડાં ફાડી પતિના ખભે બેસાડી ફેરવી હતી
બે દિવસ પહેલા પ્રેમી પાસે જતી રહેલી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની એક યુવતીને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો હતો. પતિને યુવતીના ખભે બેસાડ્યા બાદ ગામમાં વરઘોડો કાઢવા સાથે પતિ અને દિયર દ્વારા જ તેને ગામલોકો વચ્ચે જ નિર્વસ્ત્ર પણ કરી દેવાઇ હતી. આ અંગેના વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની સાસરી પક્ષ સહિતના 19 લોકો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
इंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कारIndoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 1 घंटा पहलेइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटरIndoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 1 घंटा पहलेनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजनIndoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 3 दिन पहले“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब..Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 4 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 5 दिन पहलेइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किलIndoreइंदौर में गरबा पंडालों में अंडर कवर एजेंट की एंट्री, लहंगा-चुन्नी और मेकअप में पहचानना मुश्किल 5 दिन पहलेबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजनIndoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ षष्ठम (छठा) दिवस पर कन्याओं का पाद पूजन 6 दिन पहलेइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!”Indoreइंदौर में हुआ ‘द मैन बिहाइंड द वर्डिक्ट’; उज्ज्वल निकम बोले, “सच के साथ साहस से लड़ना भी राष्ट्रभक्ति है!” 6 दिन पहले
छोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए  एक और बड़ा एक्शनIndoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 8 दिन पहलेकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेजBhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 8 दिन पहलेकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिलIndia Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 8 दिन पहलेमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादवIndoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 9 दिन पहलेकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाईIndoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 9 दिन पहलेमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजनIndoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 9 दिन पहलेजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभIndoreजनगणना 2027 के द्वितीय चरण के लिए चार दिवसीय प्रशिक्षण प्रारंभ 10 दिन पहलेमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजनIndoreमध्यप्रदेश का सबसे बड़ा कन्या पाद पूजन 11 दिन पहले
गांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रमIndoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 20 दिन पहलेड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाईIndoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 20 दिन पहलेसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियानIndoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 21 दिन पहलेआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भरIndoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 21 दिन पहलेअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षणIndoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 22 दिन पहलेइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्नIndia Newsइंदौर में मुख्यमंत्री सुगम परिवहन सेवा वंदन कार्यक्रम संपन्न 22 दिन पहलेइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ाIndoreइंदौर निगम के टैंकर ने B.Tech छात्रा को रौंदा, मौत:भाई घायल; हादसे के बाद भाग रहे ड्राइवर को राहगीरों ने पकड़ा 22 दिन पहलेReligious and Scientific Significance of Shradh PakshaIndia NewsReligious and Scientific Significance of Shradh Paksha 26 दिन पहले
↑