देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

ખેડૂતો અડગ:સરકાર આંખ આડા કાન કરીને આગ સાથે રમત રમી રહી છે, જીદ છોડી દે અને મજબૂત પ્રસ્તાવ મોકલે

ત્રણેય નવા કૃષિ કાયદાને પરત ખેંચવાની માગ સાથે ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. ફોટો સિંધુ બોર્ડરનો છે. કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 29મો દિવસ છે.

Abhishek Raghuvanshi24 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 29મો દિવસ છે. તેમણે સરકાર સાથેની વાતચીતનો પ્રસ્તાવ બુધવારે ફગાવી દીધો હતો. ખેડૂતોએ કહ્યું હતું કે સરકારના પ્રસ્તાવમાં કોઈ દમ નથી, નવો એજન્ડા લાવે ત્યારે જ વાતચીત થશે. ખેડૂત નેતા શિવકુમાર કક્કાએ કહ્યું હતું કે “સરકાર ખેડૂતોની અવગણના કરીને આગ સાથે રમી રહી છે, તેણે પોતાની જીદ છોડી દેવી જોઈએ.”

સરકારના પ્રસ્તાવના કયા મુદ્દાઓ પર ખેડૂતોએ શું જવાબ આપ્યો?

  • કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે 20 ડિસેમ્બરના રોજ ખેડૂત નેતા ડો દર્શનપાલને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, એથી જવાબ પણ દર્શનપાલના ઇ-મેલ દ્વારા સંયુક્ત સચિવને જ મોકલવામાં આવ્યો હતો
  • ખેડૂતોએ લખ્યું છે- આપે પૂછ્યું છે કે અમારો છેલ્લો પત્ર એક વ્યક્તિનો અભિપ્રાય છે અથવા બધાં સંગઠનોનો અભિપ્રાય છે. અમે જણાવી દઇએ કે તે સંયુક્ત મોરચાની સંમતિથી મોકલવામાં આવેલો જવાબ હતો. એના પર સવાલ ઉઠાવવાનું સરકારનું કામ નથી.
  • તમારો પત્ર પણ આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ હતો. સરકાર કથિત ખેડૂત નેતાઓ અને આ પ્રકારના કાગળ પરનાં સંગઠનો સાથે વાટાઘાટો કરીને આંદોલન વિખેરવાના પ્રયાસ કરી રહી છે, જેની આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી.
  • પ્રદર્શનકારી ખેડૂતો સાથે એવી રીતે વર્તી રહ્યા છે, જાણે તેઓ સરકારના રાજનીતિક વિરોધીઓ હોય. આપનું આ પ્રકારનું વલણ પ્રદર્શનને ઉગ્ર બનાવવા માટે મજબૂર કરી રહ્યું છે.
  • અમને આશ્ચર્ય છે કે સરકાર હજુ પણ ત્રણ કાયદાને રદ કરવાની અમારી માગને સમજી શકી નથી. અનેક રાઉન્ડની વાટાઘાટો દરમિયાન સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કાયદામાં આવા પરિવર્તન અમને સ્વીકાર્ય નથી
  • 5 ડિસેમ્બરે મૌખિક પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી અમને કહેવામાં આવ્યું હતું કે સરકાર સાથે ચર્ચા કર્યા પછી નક્કર પ્રસ્તાવ મોકલવામાં આવશે, પરંતુ જે પ્રસ્તાવ 9 ડિસેમ્બરે મોકલવામાં આવ્યો છે એ 5 ડિસેમ્બરની ચર્ચાઓવાળો જ હતો, જેને અમે પહેલાં જ ફગાવી દીધો છે.
  • MSP પર તમે વર્તમાન ખરીદી સિસ્ટમથી સંબંધિત લેખિત ભરોસાનો પ્રસ્તાવ રાખી રહ્યા છો. ખેડૂત સંગઠન રાષ્ટ્રીય ખેડૂત આયોગની ભલામણ મુજબ ન્યૂનતમ ટેકાના ભાવે (સી 2 + 50%) બધા પાકની ખરીદી માટે કાનૂની ગેરંટીની માગ કરી રહ્યા છીએ.
  • વીજળી અધિનિયમ (સુધારો) બિલ અંગેનો પ્રસ્તાવ સ્પષ્ટ નથી. જ્યારે તમે ક્રોસ સબસિડી બંધ કરવાની જોગવાઈ વિશે સ્પષ્ટતા કરતા નથી, તો આ મુદ્દે પણ જવાબ આપવો નકામો છે.
  • અમે વાટાઘાટો માટે તૈયાર છીએ અને રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર ક્યારે આ ચર્ચાને ખુલ્લા મન, ખુલ્લા મગજ અને સ્પષ્ટ હેતુ સાથે આગળ વધારે.
  • અપીલ કરીએ છીએ કે નકામા ફેરફારો માટે નકારવામાં આવેલા પ્રસ્તાવોને પુનરાવર્તિત કરવાને બદલે નક્કર પ્રસ્તાવ મોકલો, જેથી તેને એજન્ડા બનાવીને વાતચીત ફરીથી શરૂ થઈ શકે.

વિપક્ષના નેતા આજે રાષ્ટ્રપતિને મળશે
કૃષિ કાયદો પાછો ખેંચવાની માગ સાથે ખેડૂતોના સમર્થનમાં વિપક્ષના નેતાઓ આજે રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. તેઓ 2 કરોડ ખેડૂતોની સહી કરાવેલું આવેદનપત્ર રાષ્ટ્રપતિને આપશે. વિપક્ષનું પ્રતિનિધિમંડળ સવારે 10.45 વાગ્યે વિજય ચોકથી પ્રદર્શન કરીને રાષ્ટ્રપતિભવન માટે રવાના થશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑