देश की बात, आपके शहर से
TimeNewsGujrat
Corona-Effect 1 बार पढ़ी गई

કોરોના દેશમાં:છેલ્લા 24 કલાકમાં માત્ર 1460 એક્ટિવ કેસ ઘટ્યા, જે છેલ્લા 22 દિવસમાં સૌથી ઓછા

ફાઈલ તસવીર. દેશમાં એક્ટિવ કેસ ઘટવાની ગતિ રવિવારે ધીમી રહી હતી. 24 હજાર 589 નવા કેસ નોંધાયા, 25 હજાર 709 દર્દી સાજા થયા અને 330 લોકોનાં મોત થયાં. આ રીતે એક્ટિવ કેસમાં માત્ર 1460નો ઘટાડો થયો, જે 28 નવેમ્બર પછી સૌથી ઓછા છે.

Abhishek Raghuvanshi21 दिसंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
ફાઈલ તસવીર.

દેશમાં એક્ટિવ કેસ ઘટવાની ગતિ રવિવારે ધીમી રહી હતી. 24 હજાર 589 નવા કેસ નોંધાયા, 25 હજાર 709 દર્દી સાજા થયા અને 330 લોકોનાં મોત થયાં. આ રીતે એક્ટિવ કેસમાં માત્ર 1460નો ઘટાડો થયો, જે 28 નવેમ્બર પછી સૌથી ઓછા છે. ત્યારે માત્ર 965 એક્ટિવ કેસ ઘટ્યા હતા. દેશમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમણના 1 કરોડ 56 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 96 લાખ 5 હજાર દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1 લાખ 45 હજાર લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 3 લાખ 2 હજાર દર્દીની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.

જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની આજે અર્જન્ટ મીટિંગ
બ્રિટનમાં કોરોના વાઈરસના બદલાતા રૂપ(મ્યુટેટેડ વેરિએન્ટ)થી સ્થિતિ બગડી છે, જેને જોતાં કેન્દ્ર સરકારે આજે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની અર્જન્ટ મીટિંગ બોલાવી છે. બ્રિટનમાં સ્થિતિ બગડવાના કારણે લંડન અને અન્ય ઘણા ભાગમાં ફરી લોકાઉન લગાવવું પડ્યું છે.

કોરોનાં અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે કહ્યું હતું કે મને અંગત રીતે લાગી રહ્યું છે કે જાન્યુઆરીના કોઈ સપ્તાહમાં વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાશે. આપણે એ સ્થિતિમાં પહોંચી ગયા છીએ. જોકે આપણી પહેલી પ્રાથમિકતા છે કે વેક્સિન સુરક્ષિત અને ઈફેક્ટિવ રહે. તેની સાથે આપણે કોઈપણ પ્રકારની સમજૂતી ન કરી શકીએ.
  • મહારાષ્ટ્રમાં નવા વર્ષ પર રેસ્ટોરાં માટે જાહેર કરવામાં આવેલા SOPમાં કોઈ પ્રકારના ફેરફાર નહીં કરાય. કેબિનેટ મંત્રી અસલમ શેખે આ માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે લોકો નવા વર્ષને સેલિબ્રેટ કરે, પણ નિયમોનું પાલન કરીને કરે. ક્યાંય પણ વધુ લોકોને ભેગા થવાની મંજૂરી નહીં હોય.
  • કોરોનાના વધતા કેસ વચ્ચે મહારાષ્ટ્રમાં અગામી 6 મહિના સુધી માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આ જાહેરાત કરી.

પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી

રાજધાની દિલ્હીમાં રવિવારે 1091 લોકો સંક્રમિત થયા. 1275 લોકો સાજા થયા અને 26 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 6.17 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 5.96 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 10 હજાર 148 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 10 હજાર 277 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે.

2. મધ્યપ્રદેશ
રવિવારે રાજ્યમાં 1069 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 1274 લોકો સાજા થયા અને 13 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2.31 લાખ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 2.16 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 3481 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 11 હજાર 318 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3.ગુજરાત
રાજ્યમાં રવિવારે 1010 લોકો સંક્રમિત થયા. 1190 લોકો સાજા થયા અને સાત લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2.35 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 2.19 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 4234 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 11 હજાર 840 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન
રવિવારે રાજ્યમાં 978 લોકો સંક્રમિત થયા. 1326 લોકો રિકવર થયા અને નવ લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2.98 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 2.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 2617 લોકોનાં આ મહામારીને લીધે મોત થઈ ચૂક્યાં છે. હાલ 12 હજાર 422 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર
અહીં રવિવારે 3811 દર્દી નોંધાયા. 2064 લોકો સાજા થયા અને 98 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 18.96 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 17.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 48 હજાર 746 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 62 હજાર 743 દર્દીની સારવાર ચાલી રહી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
TimeNewsDelhiDelhiदिल्ली में घातक हुआ कोरोना, 699 नए मामले-4 की मौत; महाराष्ट्र में भी बुरा हाल 1,290 दिन पहलेTimeNewsDelhiDelhiदिल्ली में डरा रहा कोरोना, महाराष्ट्र में बढ़ा मौत का आंकड़ा, क्या संकेत दे रहा ये ट्रेंड? 1,302 दिन पहलेTimeNewsGujratGujratમહામારીમાં મદદ:85 વર્ષના કોરોના પીડિત વૃદ્ધે યુવાન માટે બેડ ખાલી કર્યો, કહ્યું- મેં જીવન જીવી લીધું, 3 દિવસમાં દુનિયા છોડી 2,002 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessमहाराष्ट्र कोरोना लाइव्ह: लॉकडाउननंतर राज्यात संक्रमित रूग्णांच्या संख्येत मोठी घट झाली आहे, मुंबईत सातत्याने कमी होणा patients्या रूग्णांची संख्या यावर प्रश्न उपस्थित होऊ लागले आहेत. 2,003 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsमहाराष्ट्रात कोरोना लाइव्हः २ hours तासांत, 63,631 नवीन प्रकरणे आढळली, जगातील सर्वात जास्त; राज्यात संक्रमणामुळे दर 3 मिनिटांत एक मृत्यू 2,011 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessमहाराष्ट्र कोरोना लाइव्ह: राज्यात 63,729 नवीन घटनांची नोंद झाली, उस्मानाबादमध्ये 23 पायरे एकत्र जळाल्या; अजित पवार यांनी पूर्ण लॉकडाऊनचे संकेत दिले 2,013 दिन पहलेTimeNewsGujratGujratકોરોના રાજકોટ LIVE:રાજકોટમાં 24 કલાકમાં 52નાં મોત, 24 કલાકમાં હોસ્પિટલમાં બેડ ન મળવાની 357 જેટલી ફરિયાદ મળી 2,014 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessभास्करची चिंता: जिमी शेरगिलच्या वेब शोचे कोविड पॉझिटिव्ह, आर्ट असिस्टंट, पण 2 दिवस उपचार मिळत नाहीत. 2,015 दिन पहले
TimeNewsIndia NewsIndia Newsपालघरमध्ये 3 लग्नांमध्ये छापा: कोविड -१ of चे नियम मोडत 800 हून अधिक लोक पकडले गेले, दारुच्या नशेत बराती मिळाली; बहुतेकांनी मुखवटे घातलेले नाहीत 2,066 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsमहाराष्ट्रात कोरोना वेग: आरोग्यमंत्री राजेश टोपे यांना लागण, बहुतेक कोरोना रुग्ण राज्यात 75 दिवसांत सापडले 2,070 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsमहाराष्ट्रातील कोरोना: केरळहून राज्यात येणार्‍या प्रत्येक प्रवाशाला कोविड -१ of चा नकारात्मक अहवाल द्यावा लागणार आहे, मुंबईला आता 499 मध्ये कोरोना चाचणी दिली जाईल 2,077 दिन पहलेTimeNewsGujratGujratકોરોના 2.0:બ્રિટનથી આવનારી ફ્લાઈટ પરનો પ્રતિબંધ 7 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યો, કોરોનાનો નવો સ્ટ્રેન અત્યાર સુધીમાં 20 દર્દીઓમાં જોવા મળ્યો 2,121 दिन पहलेयूके से 91 मरीज इंदौर आए ज्यादातर लोगों के  कोविड-19 टेस्ट हो चुके रिपोर्ट आना अभी बाकीIndia Newsयूके से 91 मरीज इंदौर आए ज्यादातर लोगों के कोविड-19 टेस्ट हो चुके रिपोर्ट आना अभी बाकी 2,123 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsकोविदांना नवीन ताण लागल्याची शंका: पुण्याच्या रूग्णाच्या नॅशनल इन्स्टिट्यूट ऑफ व्हायरोलॉजीने चौकशी सुरू केली, नायडू रुग्णालयात शिफ्ट केले व संपर्क साधण्यास सुरवात केली. 2,126 दिन पहलेTimeNewsGujratGujratવેક્સિન માટે રજિસ્ટ્રેશન:અમદાવાદીઓ હવે કોરોના વેક્સિનની ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશે, નામ-સરનામું સહિત તમામ વિગતો ભરવાની રહેશે 2,126 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsकोरोनावरील नवीन निकालः लंडनहून दोन उड्डाणे केलेल्या प्रवाशांना मुंबईत उतरल्यानंतर क्वारंटाईन सेंटरमध्ये नेण्यात आले, प्रवासी संतापलेले दिसले 2,129 दिन पहले
पूर्व मुख्यमंत्री कमलनाथ और कोरोना से संक्रमित हो चुके प्रेम चंद गुड्डू भी बिना मास्क के नजर आएHealth & Fitnessपूर्व मुख्यमंत्री कमलनाथ और कोरोना से संक्रमित हो चुके प्रेम चंद गुड्डू भी बिना मास्क के नजर आए 2,229 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessबंदिशों के बिना पहला रविवार:भोपाल में ऑनलॉक-4; लोग लेकव्यू घूमने पहुंचे, जल्द ही चलेगा क्रूज भी, न्यू मार्केट भी खुला 2,236 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsपटना में सुबह 6 बजे से 10 बजे तक फल, सब्जी और मांस की दुकानें खुलेंगी; 6 सितंबर तक यह आदेश लागू रहेगा 2,251 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessकोरोना संक्रमित मंत्री सिलावट 14 अगस्त को ही अस्पताल से डिस्चार्ज हुए, दो दिन बाद कोरोना को लेकर अधिकारियों के साथ बैठक कर ली 2,257 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessवैश्विक महामारी से निपटने के लिये इंदौर पुलिस को मिल रहा हैं प्रतिपल, सामाजिक संस्थाओं का साथ 2,289 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessसांसद शंकर लालवानी ने किया मोदी और शिवराज की तस्वीर वाले मास्क का वितरण, कोरोना से बचाव को प्राथमिकता बताया 2,312 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessसंस्था परम पूज्य रक्षक आदिनाथ वेलफेयर एंड एजुकेशनल सोसाइटी व संस्था प्रवेश के सहयोग व महिला स्व सहायता समूह द्वारा निर्मित मास्क का ट्रेन्चिंग ग्राउंड में कोरोनॉ फाइटर्स को किया वितरण 2,316 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessइंदौर की कोरोना से लड़ाई में मिला स्वामी रामदेव का साथ, सांसद शंकर लालवानी के निवेदन पर इंदौर के लिए लाइव योग सत्र 20 जून को 2,316 दिन पहले
↑