બેઠક:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ, ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓની વચ્ચે થનારી બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં છે. સૌથી પહેલા અમિત શાહ પોતાની વાત રજૂ કરશે. પછીથી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ વાત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓની વચ્ચે થનારી બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં છે. સૌથી પહેલા અમિત શાહ પોતાની વાત રજૂ કરશે. પછીથી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ વાત કરશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન થશે.
દેશમાં કોરોના વાઈરસના મામલાઓમાં એક વખત ફરી તેજી જોવા મળી રહી છે. આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે બઠકોની અધ્યક્ષતા કરશે. તેમાં મોદી આજે રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સીધી વાતચીત કરશે. જેમાં કેટલાક રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે ચર્ચા કરવામાં આવે તેવી શકયતા છે. આ સિવાય તમામ રાજ્યોની સાથે કોરોના વેકસીનના વિતરણની નીતિ પર વાત કરશે. છેલ્લા થોડા દિવસોમાં વેક્સીનને લઈને વિશ્વમાં પોઝિટિવ સમાચારો આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પ્રથમ બેઠકમાં કુલ આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ જોડાશે. જેમાં કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ સામેલ છે.
વેક્સીનના વિતરણ માટે પીએમની મહત્વની બેઠક
આજે થનારી બીજી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિ સામેલ થશે. આ બેઠકમાં કોરોના વેક્સીનના વિતરણ પર ચર્ચા કરવામાં આવશે. દેશમાં લગભગ પાંચ વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. અત્યાર સુધી સકારાત્મક રિપોર્ટ્સ આવી રહ્યો છે. એવામાં સરકારે વેક્સીનના વિતરણને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બેઠક બપોરે 12 વાગ્યે શરૂ થશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले