देश की बात, आपके शहर से
Indore28°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 11 बार पढ़ी गई

વેક્સિન 2021માં આવી શકે છે:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- સપ્ટેમ્બર સુધી 25 થી 30 કરોડ ભારતીયોને વેક્સિન અપાશે, સૌથી પહેલા હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન(ફાઈલ તસવીર ) દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેમાં દિલ્હીમાં તો માત્ર છેલ્લા 6 દિવસન અંદર 628 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

Abhishek Raghuvanshi23 नवंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं


દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેમાં દિલ્હીમાં તો માત્ર છેલ્લા 6 દિવસન અંદર 628 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ તમામ માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વિરુદ્ધ જંગનો આ 11મો મહિનો છે. તેમણે વધુમાં કહ્યું કે, આખી દુનિયામાં 250 કોરોના વેક્સિન કંપની છે. જેમાંથી 30ની નજર ભારત પર છે. દેશમાં પાંચ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. 2021ના પહેલા ત્રણ મહિનામાં આપણને વેક્સિન મળશે. સપ્ટેમ્બર સુધી 25 થી 30 કરોડ ભારતીયોને વેક્સિન આપી દેવાશે.

સૌથી વધુ રિકવરી રેટ ભારતનો છેઃ હર્ષવર્ધન
એક ટીવી ચેનલ સાથેની ચર્ચામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, કોરોના સામે લડવા માટે સરકાર અને લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. કોરોનાના નિયમોનું ચુસ્તપણ પાલન થઈ રહ્યું છે. સ્થિતિ ભયાનક હોવા છતા પણ કંટ્રોલમાં છે. દેશમાં 90 લાખ કન્ફોર્મ કેસમાં લગભગ 85 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે. સૌથી વધુ રિકવરી રેટ ભારતનો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, અમુક શહેરોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે.છેલ્લા અમુક દિવસોથી કોરોનાના કેસ વધ્યા છે. અમે લોકોને ચેતવ્યા હતા. બેઝિક પ્રોટોકોલને ફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પહેલો કેસ 30 જાન્યુઆરી આવ્યો હતો. જેના પછી અમે કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું. અમારી ટીમ દરેક જગ્યાએ જઈ રહી છે.

દિલ્હીમાં કેન્દ્રની દખલ પછી જોખમ ઘટ્યુંઃ હર્ષવર્ધન
દિલ્હીમાં વધી રહેલા કોરોનાના જોખમ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે, અહીંયાની સ્થિતિને કંટ્રોલમાં લાવવા માટે કેન્દ્રએ બે વખત દખલ કરી હતી. રાજ્ય સરકારને તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. પરિણામે જોખમ ઘટ્યું. હવે ફરીથી અમે દખલગીરી કરી છે અને કોરોના ટેસ્ટીંગ પર ભાર આપ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દિલ્હીમાં સરકાર સાથે લોકોની પણ જવાબદારી છે કે તે કોરોનાને કંટ્રોલ કરે. અમુક ભણેલા ગણેલા લોકોની બેદરકારીને કારણે દિલ્હીવાસીઓને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. RT-PCRની ક્ષમતાને વધારવામાં આવી છે. મોબાઈલ ટેસ્ટિંગ વાનની શરૂઆત કરવામાં આવી રહી છે. આપણે જે કંઈ પણ કરી શકતા હતા, તે કરી રહ્યાં છીએ. ટેસ્ટ અને ટ્રેસિંગથી કોરોનાને અટકાવી શકાય છે. તાત્કાલિક જ ટ્રેસિંગની જરૂર છે. સુપર સ્પ્રેડર વાળા સ્થળો પર ટેસ્ટ કરવા જોઈએ. દિલ્હીમાં પોલ્યુશન પણ સૌથી મોટી સમસ્યા છે. મેં પહેલા જ લોકોને ચેતવ્યા હતા. ઘણા રાજ્યોમાં સમસ્યા ઘટી ગઈ છે.

2021ના પહેલા ત્રણ મહિનામાં વેક્સિન મળી જશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આખી દુનિયામાં 250 કોરોના વેક્સિન કંપની છે. જેમાંથી 30ની નજર ભારત પર છે. દેશમાં પાંચ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. 2021ના પહેલા ત્રણ મહિનામાં આપણને વેક્સિન મળશે. સપ્ટેમ્બર સુધી 25 થી 30 કરોડ ભારતીયોને વેક્સિન આપી દેવાશે.

વેક્સિન સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે
વડાપ્રધાન મોદી કોરોના પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. પીએમ પોતે અપડેટ પર નજર રાખી રહ્યાં છે. પહેલા દિવસથી જ તે સતત મોનિટરિંગ કરી રહ્યાં છે. આપણે સરકાર સાથે મળીને ફરી કોરોનાને હરાવીશું.

વેક્સિન સૌથ પ્રથમ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. ત્યારપછી ફ્રન્ટ લાઈન વર્કર, પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સને વેક્સિન આપવામાં આવશે. ત્યારપછી 65 વર્ષથી ઉપરની વયના લોકોને આપવામાં આવશે. પછી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અપાશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑