देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 4 बार पढ़ी गई

ગતિનું વર્ષ:અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનોની સ્પીડ પ્રતિ કલાક 80-110થી વધારીને 130થી 160 કિમી કરાશે, પેસેન્જરોનો 1 કલાક બચશે

પ્રારંભમાં શતાબ્દી, રાજધાની, સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનોની ઝડપ વધારવાનો રેલવેનો નિર્ણય દેશમાં હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ રેલવેએ અમદાવાદ - મુંબઈ સહિત કેટલાક રૂટ પર સેમી હાઈસ્પીડ ટ્રેનો દોડાવવાની કવાયત હાથ ધરી છે.

Abhishek Raghuvanshi16 नवंबर 2020 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • પ્રારંભમાં શતાબ્દી, રાજધાની, સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનોની ઝડપ વધારવાનો રેલવેનો નિર્ણય

દેશમાં હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ રેલવેએ અમદાવાદ – મુંબઈ સહિત કેટલાક રૂટ પર સેમી હાઈસ્પીડ ટ્રેનો દોડાવવાની કવાયત હાથ ધરી છે. હાલમાં 80થી 110 કિલોમીટરની ઝડપે દોડતી ટ્રેનોની સ્પીડ વધારી 130થી 160 કિલોમીટર કરાશે. ટ્રેનોની સ્પીડ વધતાં પેસેન્જરોનો મુસાફરીનો સમય ઓછો થશે. અમદાવાદથી મુંબઈ પહોંચવામાં પેસેન્જરોનો અડધાથી એક કલાક સુધીનો સમય બચશે. રેલવે-ટ્રેક મજબૂત કરવાની સાથે રૂટ પર આવતા તમામ રેલવે-ક્રોસિંગ બંધ કરી ઓવરબ્રિજ કે અંડરબ્રિજ તૈયાર કરશે.

શહેરી વિસ્તારોમાં ટ્રેક પર પશુઓ ન પહોંચી જાય એ માટે ટ્રેકની બન્ને બાજુએ બાઉન્ડરી વોલ અથવા ફેન્સિંગ કરવામાં આવશે. એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં અમદાવાદ – મુંબઈ ઉપરાંત મુંબઈ-દિલ્હી અને દિલ્હી – કોલકાતા રૂટ પર દોડતી ટ્રેનોની સ્પીડ વધારી 130થી 160 કિલોમીટરની કરાશે. લૉકડાઉન દરમિયાન ટ્રેક સુધારણા કાર્યક્રમનો ઝડપી અમલ કરાયો છે. તમામ કામગીરી 2024 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ રૂટ પર દોડતી શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જેવી ટ્રેનોની ઝડપ વધારવામાં આવશે.

અમદાવાદ-મુંબઈ રૂટ પર 100થી વધુ ક્રોસિંગ બંધ થશે
ટ્રેનોની સ્પીડ વધારતાં પહેલાં તમામ રેલવે-ક્રોસિંગ બંધ કરાશે, જેમાં વધુ ટ્રાફિક ધરાવતા ક્રોસિંગની જગ્યાએ ઓવરબ્રિજ, ઓછા ટ્રાફિકની જગ્યાએ અંડરબ્રિજ તૈયાર કરવાની સાથે કેટલાક ક્રોસિંગની જગ્યાએ અંડરપાસ પણ તૈયાર કરાશે. અમદાવાદ મુંબઈ રૂટ પર અમદાવાદથી વડોદરા વચ્ચે 50થી વધુ રેલવે-ક્રોસિંગ બંધ કરવાની સાથે મુંબઈ સુધીના રૂટ પર 100થી વધુ ક્રોસિંગ બંધ કરાશે.

શહેરી વિસ્તારોમાં ટ્રેકની બંને બાજુ બાઉન્ડરી વોલ
રેલવે શહેરી વિસ્તારોની સાથે રહેણાક વિસ્તારમાં ટ્રેકની બન્ને બાજુએ બાઉન્ડરી વોલ તૈયાર કરાશે. તેની સાથે જ કેટલીક જગ્ગાએ કાંટાવાળી ફેન્સિંગ પણ લગાવી શકાય છે. જેથી રખડતાં પશુઓ કે અન્ય લોકો ટ્રેક સુધી ન પહોંચી શકે. એ જ રીતે રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ટ્રેકની બન્ને બાજુએ દબાણ કરી ઝૂંપડપટ્ટી બનાવી લેતા લોકોને પણ અટકાવી શકાય.

રૂટ પર આવતા વળાંક ઓછા કરવામાં આવશે
ટ્રેક સ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા ટ્રેકમાં લગાવેલાં સ્લીપર નીચે વધુ કોન્ક્રીટ નખાશે. હાલમાં ટ્રેક પર જ્યાં જ્યાં કર્વ (વળાંક) છે તેની તપાસ કરવાની સાથે જ્યાં જરૂર જણાશે ત્યાં કર્વ ઓછા કરાશે. હાલની સિગ્નલ સિસ્ટમને અપગ્રેડ કરી ઓટોમેટિક સિગ્નલ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 793 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 793 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 797 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 797 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 798 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 798 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 799 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 799 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 812 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 812 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 815 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 816 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 818 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहले
↑