ગુજરાત હાઇકોર્ટમાં આરોગ્ય વિભાગનો રિપોર્ટ:કોરોનાની સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં ઓક્સિજન સાથેના 14860 બેડ્સ અને વધારાના અન્ય 2559 વેન્ટિલેટર્સ ઉપલબ્ધ
કોરોનાની પરિસ્થિતિ અંગે રાજ્યની સિવિલ હોસ્પિટલોની મુલાકાત બાદ આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુજરાત હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ ઉપલબ્ધ છે.
કોરોનાની પરિસ્થિતિ અંગે રાજ્યની સિવિલ હોસ્પિટલોની મુલાકાત બાદ આરોગ્ય સચિવ જયંતી રવિએ ગુજરાત હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ ઉપલબ્ધ છે. અમદાવાદ સિવિલમાં 211, સુરત સિવિલમાં 230, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 100 ICU બેડ ઉપલબ્ધ છે. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલો સજ્જ છે. રાજ્યમાં ઓક્સિજન સાથેના 14860 બેડ્સ અને વધારાના અન્ય 2559 વેન્ટિલેટર્સ પણ ઉપલબ્ધ છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની તમામ સિવિલ અને સરકારી હોસ્પિટલોમાં ICU બેડ, આઇસોલેશન બેડ અને વેન્ટિલેટર્સની સંખ્યા પણ પુરતી સુવિધા છે. તેમજ નિષ્ણાંત તબીબો, નર્સો સહિતના સ્ટાફ ફરજ પર હાજર છે. દર્દીઓને પણ તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલોમાં કોરોના માટેના જરૂરી વેન્ટિલેટર્સ, ઇન્જેક્શન અને ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 456 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 456 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 563 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 787 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 788 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 788 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 788 दिन पहले