Gujrat
સુરતમાં સ્વચ્છતા મિત્રોએ પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન મળેલા દાગીના પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા.
સુરતમાં પ્રમાણિકતા અને વફાદારીનું મોટું ઉદાહરણ સામે આવ્યું છે. પુના વિસ્તારમાં ઘરે-ઘરે જઈને કચરો ભેગો કરી રહેલા સ્વચ્છતા મિત્રોને ઘરેણાંથી ભરેલું બોક્સ મળ્યું.