देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 8 बार पढ़ी गई

20 વર્ષમાં શહેરી વસતી 11% વધી… હવે ગ્રામ્ય વસતી 3 ટકા જ વધારે!

2011માં શહેરી વસતીનું પ્રમાણ 42.6% હતું, 2022માં 48.4% થયું રાજ્યમાં છેલ્લા એક દસકામાં શહેરી વસતીના પ્રમાણમાં 6%નો વધારો નોંધાયો છે શહેરી વસતી 3.43 કરોડ, ગ્રામ્ય વસતી 3.66 કરોડ રાજ્યમાં છેલ્લા એક દસકામાં શહેરી વસતીના પ્રમાણમાં 6 ટકાનો વધારો થયો છે.

Abhishek Raghuvanshi21 जनवरी 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 2011માં શહેરી વસતીનું પ્રમાણ 42.6% હતું, 2022માં 48.4% થયું
  • રાજ્યમાં છેલ્લા એક દસકામાં શહેરી વસતીના પ્રમાણમાં 6%નો વધારો નોંધાયો છે
  • શહેરી વસતી 3.43 કરોડ, ગ્રામ્ય વસતી 3.66 કરોડ

રાજ્યમાં છેલ્લા એક દસકામાં શહેરી વસતીના પ્રમાણમાં 6 ટકાનો વધારો થયો છે. 2011માં શહેરી વસતીનું પ્રમાણ 42.6 ટકા હતું જે વધીને 2022 જુલાઇ સુધીમાં 48.4 ટકા પહોંચી ગયું છે. 2001માં શહેરી વસતીનું પ્રમાણ 37.4 ટકા હતું. એટલે કે છેલ્લાં 20 વર્ષમાં શહેરી વસતીના પ્રમાણમાં 11 ટકાનો વધારો થયો છે.

2022માં 3.43 કરોડ શહેરી વસતીની સંખ્યા થઈ
તાજેતરમાં પ્રકાશિત થયેલા રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ 2021-22ની રિપોર્ટમાં આ વિગતો બહાર આવી છે. 2011માં રાજ્યમાં શહેરી વસતીની સંખ્યા 2.57 કરોડ હતી જે વધીને 2022માં 3.43 કરોડ થઇ છે જેને કારણે ગ્રામીણ વસ્તીમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતની કુલ વસતીનો આંકડો 7 કરોડને પાર થઇ ગયો છે.

ગુજરાતની કુલ વસતી 7 કરોડને પાર, ગ્રામીણ વસ્તીમાં ઘટાડો નોંધાયો

10 વર્ષમાં શહેરી વસતી 86 લાખ વધી

વર્ષ20112022
શહેરી2.57 કરોડ3.43 કરોડ
ટકા42.6 ટકા48.4 ટકા
ગ્રામ્ય3.47 કરોડ3.66 કરોેડ
ટકા57.4 ટકા51.6 ટકા
કુલ6.04 કરોડ7.03 કરોડ

(2022ની વસતી જૂલાઇ 2022 સુધી અંદાજિત)

60 વર્ષમાં શહેરી વસતી બમણી થઇ ગઇ

વર્ષશહેરીગ્રામ્ય
196125.80%74.20%
197128.10%71.90%
198131.10%68.90%
199134.50%65.50%
200137.40%62.60%
201142.60%57.40%
202248.40%51.60%

​​​​​​​(સામાજિક-આર્થિક સમીક્ષા, 2021-22, ગુજરાતમાંથી)

ગુજરાતમાં દર ચોરસ કિલોમીટરે 4637 વ્યક્તિ

રાજ્યગ્રામ્યશહેરીકુલ
ગુજરાત1944637361
મહારાષ્ટ્ર2176692409
મધ્યપ્રદેશ2033207279
કર્ણાટક2034947351
રાજસ્થાન1763216235
(દર ચો.કિમી.એ વ્યક્તિઓનું પ્રમાણ)

​​​​​​​

રાજ્યની વસતીના 29% આ ત્રણ જિલ્લામાં
{ દેશના રાજ્યોમાં ગુજરાત રાજ્ય વસતીની દૃષ્ટિએ 10મો ક્રમ જ્યારે વસતીગીચતાની દ્રષ્ટિએ 14મો ક્રમ ધરાવે છે. ગુજરાત દેશના કુલ વિસ્તારના 5.97 ટકા વિસ્તાર અને દેશની કુલ વસતીના 4.99 ટકા વસતી ધરાવે છે. રાજ્યની કુલ વસતીના 29 ટકા વસતી અમદાવાદ, સુરત અને વડોદરા મળી ત્રણ જિલ્લાઓમાં છે. કુલ વસતીના 50 ટકા વસતી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, ભાવનગર અને જૂનાગઢ મળી કુલ 7 જિલ્લાઓમાં છે. અમદાવાદમાં રાજ્યની સૌથી વધારે વસતી છે. બીજા નંબરે સુરત છે તો ડાંગ જિલ્લો સૌથી ઓછી વસતી ધરાવે છે. રાજ્યનો કુલ વિસ્તાર 1.96 લાખ ચોરસ કિલોમીટર છે. (સામાજિક-આર્થિક સમીક્ષા, 2021-22, ગુજરાતમાંથી)

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑