देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 3 बार पढ़ी गई

બિન સચિવાલય ક્લાર્ક માટે વિભાગની વહેંચણી આ મહિનાના અંતે શરૂ કરાશે

ગૌણ સેવા મંડળે 2018માં ભરતી જાહેર કરી હતી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ 5620 ઉમેદવારોને માન્ય ગણવામાં આવ્યા ગૌણ સેવા પસંદગી મંડળ જાન્યુઆરી મહિનાના અંતમાં બિન સચિવાલય ક્લાર્કના વિભાગોની વહેંચણી શરૂ કરશે.

Abhishek Raghuvanshi20 जनवरी 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ગૌણ સેવા મંડળે 2018માં ભરતી જાહેર કરી હતી
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ 5620 ઉમેદવારોને માન્ય ગણવામાં આવ્યા

ગૌણ સેવા પસંદગી મંડળ જાન્યુઆરી મહિનાના અંતમાં બિન સચિવાલય ક્લાર્કના વિભાગોની વહેંચણી શરૂ કરશે. જાહેર કરેલા ભરતીના મેરિટમાં સમાવેશ પામેલા ઉમેદવારોને મેરિટના આધારે વિભાગોની પસંદગી કરી શકશે. વિભાગોની વહેંચણીનો કાર્યક્રમ 12થી 15 દિવસ ચાલી શકે છે. ગૌણ સેવા પસંદગી મંડળના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરાશે.

ગૌણ સેવા પસંદગી મંડળે ઓક્ટોબર – 2018માં બિન સચિવાયલ ક્લાર્કની 3901 જગ્યા પર ભરતી જાહેર કરી હતી. પ્રાથમિક કસોટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મંડળે 5620 ઉમેદવારોને એલિજિબલ ગણ્યા છે. 200 જેટલા ઉમેદવારો ભરતીની આગળની પ્રક્રિયાથી બાકાત થયા હતા. ભરતી પ્રક્રિયા લાંબા સમયથી પેંન્ડિગ રહેલા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સ્થિત મંડળની ઓફિસે ઉમેદવારો દ્વારા વારંવાર રજૂઆત કરવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

વિભાગ ફાળવવા સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવાયું
મંડળે મેરિટમાં સમાવેશ થતા ઉમેદવારોને વિભાગ ફાળવાઇ તે માટે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવાયું હતું. ઉમેદવારોએ દાવો કર્યો હતો કે, આ કેમ્પેન ભારતમાં ત્રીજા ક્રમે ટ્રેન્ડ કરતું હતું. અધિકારીઓ તરફથી જવાબ ન મળતા ઉમેદવારોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

ભરતી માટે ઘણાં ઉમેદવારની સગાઇ અટકી
ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે, ભરતીમાં મેરિટમાં સમાવેશ થયા પરંતુ નોકરી મળી નથી. જેથી અમુક ઉમેદવારની સગાઇ અટકી છે. અમુકનું ઘર પાસ થયેલા ઉમેદવારના પૈસાથી ચાલે છે. જો નોકરી ચાલુ થાય તો સારો પગાર મળે. આ તમામ મુશ્કેલીઓને કારણે ઉમેદવારોએ વિભાગોની ફાળવણી કરવા માટે જણાવ્યું હતું.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑