देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 5 बार पढ़ी गई

19 માર્ચ સુધી કમોસમી વરસાદની ભીતિ:સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાં, ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદી વાતાવરણ

ભાવનગરમાં બુધવારે વીજળીના કડાકા સાથે હળવા વરસાદી ઝાપટાં થયાં હતાં 25 વર્ષમાં પહેલીવાર લો બ્લોકિંગ સિસ્ટમ, વિખેરાય નહીં ત્યાં સુધી વિષમ હવામાન હવા(બેઇ)માન! રાજ્યભરમાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે.

Abhishek Raghuvanshi16 मार्च 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 25 વર્ષમાં પહેલીવાર લો બ્લોકિંગ સિસ્ટમ, વિખેરાય નહીં ત્યાં સુધી વિષમ હવામાન
  • હવા(બેઇ)માન!

રાજ્યભરમાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. ઠેરઠેર વાદળછાયું વાતાવરણ તો વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, કચ્છમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા થયા હતા તો ઉત્તર ગુજરાત તથા અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણના ઉપરના લેવલનો ટ્રફ રયાયો છે, જેને જેટ સ્ટ્રીમ પણ કહે છે. આ જેટ સ્ટ્રીમ ઉપરના વાતાવરણને બ્લોક કરે તેને લો-બ્લોકિંગ સિસ્ટમ કહે છે. લો-બ્લોકિંગથી માવઠાની સ્થિતિ સર્જાય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના શબ્દોમાં જાણો કેમ આવું વાતાવરણ

અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ગુજરાત નજીક સરક્યુલેટ થઇ રહ્યો હોવાથી તેમજ ગરમીના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હાલ રાજ્યના વાતાવરણમાં અવારનવાર પલટો આવી રહ્યો છે. જ્યાં સુધી માવઠાંની સાથે કરાના વરસાદની વાત છે ત્યાં સુધી વાદળો ઊંચે ચડતા તેમાં ટીપા બંધાયા અને દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશમાં થતી હિમવર્ષાની અસરના કારણે નાના હિમકણો બની મોટા હિમકણોમાં રૂપાંતરિત થતા કરા બની ગયા અને છૂટાછવાયો કરાનો વરસાદ પણ વરસી રહ્યો છે.

કમોસમી વરસાદ થવાની પ્રક્રિયા હજુ આગળ પણ ચાલુ રહેશે
આકાશી વાદળોમાં નેગેટિવ – પોઝિટિવ ધ્રુવથી (વાદળો અથડાવાથી) વીજપ્રપાત થાય છે અને તે જુદા જુદા જથ્થાને અથડાવાથી ગર્જના થતી હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરાળ ઠરીને કમોસમી વરસાદ થવાની પ્રક્રિયા હજુ આગળ પણ ચાલુ રહેશે જેના પગલે એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને લગભગ 2 થી 8 એપ્રિલ સુધી તેની અસર રહેશે. છેક 14 એપ્રિલ સુધી વારંવાર આવી સ્થિતિ સર્જાશે. એટલું જ નહીં પરંતુ 8 મેથી આંધી- વંટોળનું પ્રમાણ વધવાની સંભાવનાને પગલે ખેતીને નુકસાનની શક્યતા છે.

વાતાવરણના ઉપરના લેવલનો ટ્રફ રયાયો
વાદળછાયા વાતાવરણનું કારણ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષા ,કમોસમી વરસાદ અને બંગાળના ઉપસાગરમાં આવતા ભેજ થી થયેલા વાદળોનું સર્જન છે . જેથી ધરતી પર સૂર્યપ્રકાશ આવતો નથી. મતલબ બંગાળના ઉપસાગરના ભેજ અને અરબ સાગરના ભેજના અને ઠંડા થયેલા પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળોનો જથ્થો થયો છે .જેથી ધરતી પર સૂર્યપ્રકાશ આવતો નથી અને સતત વાદળછાયું વાતવરણ રહે છે.

…વાંચો નજીકના દિવસોમાં વાતાવરણ કેવું રહેશે?

અંબાલાલ પટેલે કહ્યું કે 19 માર્ચ સુધી ગુજરાતના વિવિધ ભાગો માં વીજળી ના કડાકા સાથે કમોસમી વરસાદ થશે, કરા પણ પડી શકે છે. ચોમાસાની ઋતુમાં જે પ્રકારનો ભેજ સર્જાય છે તેવી ભેજની સ્થિતિ ઉનાળાના પ્રારંભે થવાથી દેશના ઘણા ભાગો માં માવઠાની શક્યતા છે.

આરોગ્ય પર શું અસર થશે?
21 માર્ચથી સૂર્ય સંપાત બિંદુમાં આવતા (આકાશી વિષુવવૃત) સૂર્યની ક્રાંતિ શૂન્ય થશે.જેના લીધે લીધે ભેજ વધે છે. જેથી શરદ ઋતુમાં શરીરમાં રહેલો કફ ઓગળે છે. શ્વાસરોગ, વાઇરલ વધે છે. બાળકોનું ખાસ ધ્યાન રાખવું. ઘણી વખતે વિષમ હવામાનના લીધે ઓરી, અછબડાની સમસ્યા થાય છે.

ખેતી પર શું અસર થશે?
પાક માં રોગ જીવાત આવી શકે. વંટોળથી ઘઉં પડી જાય અને તેના દાણા બગડી જાય. તો આંબાના મોર ખરી જાય. ખાસ કરીને ઘઉં, એરંડા, જીરું, બટાકાના પાકને નુકસાનની આશંકા છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑