શુભારંભ:સરદાર ધામ દ્વારા દક્ષિણ ગુજરાત કાર્યાલયનો અબ્રામામાં શુભારંભ
રાજકીય, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા સરદાર ધામના દક્ષિણ ગુજરાત કાર્યાલયનો અબ્રામા રોડ, મોટાવરાછા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.સરદાર પટેલના વિચારોને કેન્દ્રમાં રાખીને ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’નાં સંકલ્પ સાથે સમસ્ત પાટીદાર સમાજની એકતા માટે કામ કરતું સરદારધામ મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શકિતના સર્વાગી વિકાસ માટે પાંચ લક્ષબિંદુઓમાં કાર્ય કરી રહ્યું છે.

- રાજકીય, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા
સરદાર ધામના દક્ષિણ ગુજરાત કાર્યાલયનો અબ્રામા રોડ, મોટાવરાછા ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.સરદાર પટેલના વિચારોને કેન્દ્રમાં રાખીને ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’નાં સંકલ્પ સાથે સમસ્ત પાટીદાર સમાજની એકતા માટે કામ કરતું સરદારધામ મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શકિતના સર્વાગી વિકાસ માટે પાંચ લક્ષબિંદુઓમાં કાર્ય કરી રહ્યું છે. કાર્યાલયનું ઉદ્દઘાટન સરદારધામ દક્ષિણ ગુજરાતના સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યાલયમાં વિભાગ વાઇઝ અલગ અલગ ઓફિસો, મિટિંગ હોલ, ટ્રસ્ટી ઓફીસ અને ટ્રસ્ટીઓ માટે વિશ્રામ ગૃહ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. સરદારધામ વિચારને વધુ વેગ અને વ્યાપ મળે એ હેતુથી આગામી સમયને ધ્યાનમાં લઈ આ કાર્યાલયમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. સરદારધામ સુરત કાર્યાલય શુભારંભ કાર્યક્રમમાં પ્રમુખ ગગજીભાઇ સુતરીયા તેમજ સરદારધામ સાથે સુરતથી જોડાયેલ ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો મેયર દક્ષેશ માવાણી સહિત રાજકીય સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले