વંદેભારત ટ્રેન કાર્યરત:વર્ષાંતે સુરતથી પણ વધુ એક વંદેભારત ટ્રેન શરૂ થઇ શકે છે
હાલ ગુજરાતમાં એક વંદેભારત ટ્રેન કાર્યરત દેશભરમાં કુલ 15 આવી સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે દેશભરમાં વધુમાં વધુ વંદેભારત ટ્રેનને દોડાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેના ભાગરુપે સુરતને પણ એક વંદેભારત ટ્રેનની સૌગાત મળી શકે છે.
- હાલ ગુજરાતમાં એક વંદેભારત ટ્રેન કાર્યરત
- દેશભરમાં કુલ 15 આવી સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે
દેશભરમાં વધુમાં વધુ વંદેભારત ટ્રેનને દોડાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેના ભાગરુપે સુરતને પણ એક વંદેભારત ટ્રેનની સૌગાત મળી શકે છે. હાલમાં ગુજરાતમાં માત્ર એક અને દેશભરમાં કુલ 15 આ સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે.
ભારતીય રેલવેના એક પત્રથી આ વાતનો સંકેત મળી રહ્યો છે કે આગામી સમયમાં સંભવતઃ વર્ષના અંત સુધીમાં સુરતથી પણ વંદે ભારત ટ્રેન શરૂ થઇ શકે છે.સુરત કોચિંગ ડેપોના પિટ લાઇનને ઇલેક્ટ્રીફાઇડ કરવા માટે એક ટેન્ડર પણ જારી કરવામાં આવ્યું છે.
હાલમાં રેલવે બોર્ડ દ્વ્રારા સુરતથી કયા રૂટ પર ટ્રેન દોડાવવાનું કન્ફર્મ કરાયું નથી. છતાં સુરતથી જલગાંવ, રાજકોટ, પૂણે, ઇન્દૌર કે નાગપુર વચ્ચે આ ટ્રેન દોડાવવાની સંભાવના છે. સીઆર પાટીલે સુરત-જલગાંવ વંદેભારતની માગ કરી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले