મોટી દુર્ઘટના ટળી:અમરેલીની નેપ્ચુન ઇન હોટલમાં મોડી રાતે 2 વાગે આગ લાગતા અફરા તફરી, ફાયરની ટીમે સમયસર પહોંચી 20 લોકોનું રેસ્ક્યૂ કર્યું
અમરેલી શહેરમાં મોડી રાતે અંદાજે બે વાગ્યે આસપાસ ફાયર કંટ્રોલમાં આગ લાગી હોવાનો ટેલિફોનિક કોલ આવતા ફાયર વિભાગના ફાયર ઓફિસર સહિત તમામ જવાનો શહેરના મધ્યમાં આવેલ નેપ્ચુન ઇન હોટલમાં પોહચતા અહીં આગ અને હોટલ અંદર મોટા મોટા ધુમાડાના કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
અમરેલી શહેરમાં મોડી રાતે અંદાજે બે વાગ્યે આસપાસ ફાયર કંટ્રોલમાં આગ લાગી હોવાનો ટેલિફોનિક કોલ આવતા ફાયર વિભાગના ફાયર ઓફિસર સહિત તમામ જવાનો શહેરના મધ્યમાં આવેલ નેપ્ચુન ઇન હોટલમાં પોહચતા અહીં આગ અને હોટલ અંદર મોટા મોટા ધુમાડાના કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. અમરેલી ફાયર વિભાગની ટીમ પાસે અત્યાધુનીક સુવિધામાં આધાનો કાર્યરત હોવાને કારણે 10 મીટરની ઊંચાઈએથી 20 જેટલા માણસોના ઉપરના માળેથી સીધા રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લીધા જેના કારણે લોકોએ રાહત અનુભવી હતી. અતિ ભરચક વિસ્તારમાં હોટલ આવેલી છે જ્યાં આગની ઘટનાના કારણે ભારે ભાગ દોડ અને દેકારો મચ્યો હતો. જોકે, ફાયર વિભાગની મહત્વ પૂર્ણ કામગીરીના કારણે આગ પણ કંટ્રોલ કરી દેવાઇ હતી.

મોટી જાનહાનિ ટાળી
અમરેલી ફાયર ઓફિસર એચ.સી.ગઢવીએ જણાવ્યું હતું કે, હોટલમાં આગ લાગ્યાનો કંટ્રોલમાં ફોન આવતા અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી અને 20 જેટલા માણસોના રેસ્ક્યુ કરી બહાર કઢાયા છે સદનસીબે કોઈને જાન હાનિ થઈ નથી આગ પણ બુઝાવી સંપૂર્ણ કંટ્રોલ કરી દીધી હતી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले