જંગમ જોગીઓની શિવ ઉપાસના:જંગમ સાધુ જૂનાગઢના શિવરાત્રી મેળામાં સન્યાસીઓ પાસેથી જ ભિક્ષા લે છે અને કરે છે શિવની સ્તુતિ
સમગ્ર ભારતમાં સાધુ સમાજમાં કુલ તેર અખાડા કાયમ છે.પણ તેમાયે દશનામ પંથમા સાધુનો એક એવો વગઁ છે,જે માત્ર સાધુ મહાત્મા પાસેજ દાન દક્ષિણા ગ્રહણ કરે છે.તેઓ કદી સંસારી પાસેથી એક રૂપિયાનુ દાન સ્વિકારતા નથી.સાધુ સમાજમાં તેઓ જંગમ સાધુ તરીકે ઓળખાય છે.કહેવાય છેકે સદાશિવ શંકર ભગવાનના લગ્ન થયા ત્યારે કોઇ દાન દક્ષિણા લેવા તૈયાર ન થયુ આથી ભગવાને તેમની જાંઘ માંથી જંગમ સાધુ પેદા કર્યા હતા. જંગમ સંપ્રદાયના દેશમાં લગભગ 5 હજાર ગૃહસ્થ સંત છે. તે આખા દેશના બધા જ અખાડામાં ફરે છે અને ત્યાં શિવના ગુણગાન ગાય છે. સૌથી વધુ આ સંપ્રદાયના સંત હરિયાણામાં છે. અખાડામાંથી આવતા દાનમાંથી જ તેના પરિવારનું ગુજરાન ચાલે છે.જુનાગઢના મેળામાં હાલ હરિયાણાથી જંગમ આવ્યા છે તેઓ માત્ર દશનામ અખાડાના સાધુ સંતો પાસેથી જ દક્ષિણા લે છે અને સાથે સાથે પૃથ્વીની ઉત્પતીથી લઈને પ્રલય સુધીની સ્તુતિનું અને ભગવાન શિવની આરાધના કરે છે।
સમગ્ર ભારતમાં સાધુ સમાજમાં કુલ તેર અખાડા કાયમ છે.પણ તેમાયે દશનામ પંથમા સાધુનો એક એવો વગઁ છે,જે માત્ર સાધુ મહાત્મા પાસેજ દાન દક્ષિણા ગ્રહણ કરે છે.તેઓ કદી સંસારી પાસેથી એક રૂપિયાનુ દાન સ્વિકારતા નથી.સાધુ સમાજમાં તેઓ જંગમ સાધુ તરીકે ઓળખાય છે.કહેવાય છેકે સદાશિવ શંકર ભગવાનના લગ્ન થયા ત્યારે કોઇ દાન દક્ષિણા લેવા તૈયાર ન થયુ આથી ભગવાને તેમની જાંઘ માંથી જંગમ સાધુ પેદા કર્યા હતા.
જંગમ સંપ્રદાયના દેશમાં લગભગ 5 હજાર ગૃહસ્થ સંત છે. તે આખા દેશના બધા જ અખાડામાં ફરે છે અને ત્યાં શિવના ગુણગાન ગાય છે. સૌથી વધુ આ સંપ્રદાયના સંત હરિયાણામાં છે. અખાડામાંથી આવતા દાનમાંથી જ તેના પરિવારનું ગુજરાન ચાલે છે.જુનાગઢના મેળામાં હાલ હરિયાણાથી જંગમ આવ્યા છે તેઓ માત્ર દશનામ અખાડાના સાધુ સંતો પાસેથી જ દક્ષિણા લે છે અને સાથે સાથે પૃથ્વીની ઉત્પતીથી લઈને પ્રલય સુધીની સ્તુતિનું અને ભગવાન શિવની આરાધના કરે છે। ભગવાન શંકરના થાલામાંથી પણ દાન લેવાનો જંગમને અધિકાર છે.
કહેવાય છે કે, આ સંપ્રદાય ની ઉત્પતિ ભગવાન શંકરની જાંઘમાંથી થઇ છે, જયારે શિવ અને પાર્વતીના વિવાહ પૂર્ણ થયા ત્યારે ભગવાન શંકરે દાન આપ્યું બ્રહ્મા અને વિષ્ણુ એ આ દાન લેવાનો ઇનકાર કર્યો ત્યારે ભગવાન શંકરે પોતાની જાંઘ ચીરીને જંગમને ઉત્પન્ન કર્યો હોવાની માન્યતા છે.
આ સમુદાય વર્ષ દરમિયાન 6 મહિના કાશ્મીરથી કન્યાકુમારી સુધી પરિભ્રમણ કરે છે અને 6 મહિના ભગવાનની પૂજા કરે છે.જંગલ જોગીઓના પરિવારમાં બાળપણથી જ બાળકોને શિવપુરાણ, શિવસ્ત્રોત વગેરે યાદ કરાવવામાં આવે છે. જંગમ જોગીઓના પરિવારના સભ્યો આ પરંપરાને આગળ વધારી શકે છે. કોઈ અન્ય વ્યક્તિ આ પરંપરામાં સામેલ નથી થઈ શકતું. જંગમ સાધુ ગૃહસ્થ હોય છે અને તે શૈવ સંપ્રદાયના અખાડાની સાથે જ સ્નાન કરે છે.
જંગમ સાધુ અજય ડેરૂ જંગમ જણાવ્યું હતું કે, તેમનું રૂપ મહાદેવે દીધેલું રૂપ છે અને આ રૂપમાં પાંચ નિશાનીઓ દેવતાની જોવા મળે છે. મહાદેવનો શેષનાગ, શિવલિંગ, પાર્વતીજીના માથાનો ટીકો, અને કાનના આભૂષણ, ગળામાં બ્રહ્માજીની જનોઈ, અને નંદીજી ની ટકોરી આ પાંચ અલગ અલગ દેવતાઓની નિશાનીઓ સાથે જંગમ સાધુઓ ભજન કરે છે.વધુમાં આ જંગમ સાધુએ જણાવ્યું હતું કે તે હરિયાણાના સોનીપથ માંથી આવે છે અને મહાદેવનું વિવાહ સમૂહમાં ચંદ્રયાનીમાં થઈ હતી જ્યાં સુધી મહાદેવનું મંદિર છે. અને ત્યાં જ જંગમ સાધુઓને પ્રગટ કરવામાં આવ્યા હતા..

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले



