Gujrat
રીલ્સની ઘેલછામાં જીવને જોખમમાં મૂક્યો, LIVE:સુરતમાં યુવક 30 ફૂટ ઊંચી અને 1 ફૂટ પહોળી બ્રિજની પાળી પર કોઈ પણ આધાર વિના ચાલ્યો, પોલીસને પડકાર ફેંક્યો, વીડિયો વાઇરલ
સુરતમાં રીલ્સની ઘેલછામાં એક યુવાને પોતાનો જીવ જોખમમાં મૂક્યાનો વીડિયો વાઇરલ થયો છે. સમયાંતરે શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી રીલ્સ બનાવતા યુવાનોના વીડિયો સામે આવતા હોય છે.