Gujrat
કાર્યવાહી:કૌભાંડી કરૂણેશ રાણપરીયા સામેની તપાસ અમરોલી પોલીસને સોંપાઇ
ઉત્રાણ પોલીસની ઢીલી કામગીરી સ્થાનીક લોકોમાં ચર્ચાસ્પદ બની કરૂણેશ ટોળકી પોલીસની હાથવેંતમાં, ધરપકડના ચક્રો ગતિમાન ઉત્રાણ પોલીસની ઢીલી કામગીરીને કારણે સ્થાનીક લોકોમાં ગણગણાટ શરૂ થયા બાદ કૌભાંડી કરૂણેશ રાણપરીયા અને તેની ટોળકી સામે નોંધાયેલા હત્યાના પ્રયાસની તપાસને અમરોલી પોલીસને સોંપવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.






