Gujrat
આગામી શનિવારે પાસપોર્ટ ઓફિસ ચાલુ રહેશે:લોકો મોડી મળેલી અપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શકશે, નોર્મલ કેસ-તત્કાલ કેટેગરીના અરજદારો શનિવારે લાભ લઈ શકશે
ગુજરાત રીઝનલ પાસપોર્ટ ઓફિસ (RPO) દ્વારા રોજના 3 હજાર કરતા વધારે અરજદારોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે, તેમ છતાં અરજદારોને સંખ્યા સતત વધતી જઈ રહી છે જેના પગલે વિદેશ મંત્રાલય દ્વારા 29 મી એપ્રિલ ને શનિવારના રોજ પાસપોર્ટ ઓફિસ કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.




