TimeNewsIndia News
India News
દારુ ક્યો લઇ જવાતો હતો?:વડોદરા નજીક મંજુસર જી.આઇ.ડી.સી. પાસેથી ટ્રકમાં લઇ જવાતો 11. 80 લાખનો દારુ ઝડપાયો, ત્રણ આરોપીની ધરપકડ
વડોદરા નજીક મંજુસર જી.આઇ.ડી.સી.ના ગેટ પાસેથી મંજુસર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ટ્રકમાંથી રૂપિયા 11 લાખની કિંમતનો ભારતીય બનાવટનો દારુનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.