નકલી નોટ કૌભાંડનું ચેન્નાઈથી ચાઈના કનેક્શન:સૂત્રધાર સૂર્યા સેલ્વારાજ 10 અને માઇકલ ફર્નાન્ડીઝ વધુ 4 દિવસના રિમાન્ડ પર
ચેન્નાઈમાં બેસી સવા બે કરોડની નકલી નોટ છાપી દેશના 10 રાજ્યમાં ધુસાડનાર સુર્યા સેલ્વારાજ અને માઇકલ રાઇવન ફર્નાન્ડીઝની બુધવારે સેન્ટ્રલ આઈબીએ પૂછપરછ કરી છે. લગભગ 2 થી 3 કલાક સુધી સેન્ટ્રલ આઈબીના અધિકારીઓએ પૂછપરછ કરી હતી.
ચેન્નાઈમાં બેસી સવા બે કરોડની નકલી નોટ છાપી દેશના 10 રાજ્યમાં ધુસાડનાર સુર્યા સેલ્વારાજ અને માઇકલ રાઇવન ફર્નાન્ડીઝની બુધવારે સેન્ટ્રલ આઈબીએ પૂછપરછ કરી છે. લગભગ 2 થી 3 કલાક સુધી સેન્ટ્રલ આઈબીના અધિકારીઓએ પૂછપરછ કરી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં સુર્યાનું વિદેશી કનેક્શન હોવાની શકયતા છે. આગામી દિવસોમાં સુર્યા સેલ્વારાજ અને માઇકલ રાઇવન ફર્નાન્ડીઝની દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ પૂછપરછ માટે સુરત આવી શકે છે.
નકલી નોટના સૂત્રધાર સુર્યા સેલ્વારાજના કોર્ટએ 10 દિવસના રિમાન્ડ આપ્યા છે ઉપરાંત બેંગ્લોરના માઇકલ રાઇવન ફર્નાન્ડીઝના રિમાન્ડ પુરા થતા વધુ 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. રિમાન્ડમાં 17 લાખની રકમ કોને આપવાનો, અલગ અલગ રાજ્યોમાં નેટવર્કમાં કોણ કોણ સામેલ હતું.
સૂર્યા ચાઇના પેપરો અલીબાબા પરથી ઓનલાઇન મંગાવતો હતો
શેરની ટ્રેડિંગ કંપની ખોલી સ્ટેમ્પ લીધા હતા
સૂર્યાના ઘરેથી 20 રૂપિયાની કિંમતના 23070 સ્ટેમ્પ પેપર મળી આવ્યા હતા. જે 2022માં શેરબજારની રાઇટ-વે કેપિટલ કંપની શરૂ કરી ત્યારે ગ્રાહકો સાથે એગ્રીમેન્ટ માટે લેવાયા હતા.
ચાઈનામાં સૂર્યાના સંપર્ક અંગે એજન્સીની તપાસ
કોરા પેપરોમાં સિક્યુરિટી થ્રેડની પટ્ટી અને વોટર માર્કેમાં ગાંધીજીનો સિમ્બોલ હતો. આ કોટનના કોરા પેપરો સૂર્યાએ ચાઇના પેપરો અલીબાબા પરથી ઓનલાઇન મંગાવતો હતો. પ્રિન્ટર સહિતની મશીનરી ક્યાંથી લાવ્યો, મોટી સંખ્યામાં સ્ટેમ્પ પેપરો કોણે આપ્યા, ટેલિગ્રામ ચેનલમાં અન્ય કોઈના સંપર્કમાં હતો કે કેમ તેમજ વિદેશી કનેકશન બાબતે તપાસ કરાશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
