Gujrat
પદયાત્રીકો માટે તંત્રનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ:ડાકોરમાં આજથી પદયાત્રીઓના ધસારાને પહોંચી વળવા તંત્ર સજ્જ, પતરાના આડ બંધ લગાવી એન્ટર, એક્ઝીટના પોઈન્ટ નક્કી કરાયા
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે ચૌદસથી એટલે કે આજથી હજારોની સંખ્યામાં પદયાત્રીકો દર્શને આવશે.