Indore
સુરતમાં પાલિકાકર્મીની ઓળખ આપી 3 લૂંટારા ઘરમાં ઘૂસ્યા, મહિલાનું ગળું દબાવી લૂંટનો પ્રયાસ કર્યો
અડાજણમાં મહિલાનું ગળું દબાવી દીધુંલોકો આવી જતાં ઊભી પૂંછડિયે ભાગ્યા સુરતના અડાજણની સીકેવીલા સોસાયટીમાં રહેતા ખેડૂત તેજસ પટેલને ત્યાં બુધવારે 3 લોકો પાલિકાના કર્મચારી હોવાનું કહી પાણીની ટાંકી ચેક કરવા આવ્યા હતા.

