TimeNewsGujrat
Gujrat
ભગવાન જગદીશ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્ચાએ નીકળ્યા, રથ પાંચકૂવા સર્કલ પહોંચ્યા
બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. સવારે 5.30 વાગ્યાની આસપાસ ત્રણેય ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.