Gujrat
PMનો ગુજરાત પ્રવાસ:આજે સાંજે વડાપ્રધાન મોદીનો એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી રોડ શો, 10 હજારથી વધુ લોકો માનવસાંકળ રચીને આવકારશે
વડાપ્રધાન મોદીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ટ્વીટ કરીને "વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યુંPM સીધા ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.19મીએ જામનગર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ખાતમુહૂર્ત કરશે આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે.