Gujrat
બનાસ ડેરીના પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું:બનાસની બહેનો સંતાનોથી વધારે પશુઓને સાચવે છે, લગ્ન પ્રસંગ છોડી દેશે પણ પશુઓની કાળજી રાખશે
વારાણસીમાં બનાસ ડેરીના સંકુલના શિલાન્યાસ માટે બનાસ ડેરીનો હું હૃદયથી આભાર માનું છુંનરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલને મૃદુલ અને મક્કમ સીએમ કહ્યા તો શંકર ચૌધરીને ઉર્જાવાન મેરે સાથી કહી સંબોધ્યાઓછો વરસાદવાળા જિલ્લામાં કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટાટાથી ખેડૂતનાં નસીબ બદલાયાંઃ મોદી સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં નંબર વન બનાસ ડેરીએ એક જ જિલ્લામાં દિયોદર નજીક સણાદરમાં રૂ.600 કરોડથી વધુના ખર્ચે બનાવેલી બીજી ડેરીનું આજે PM નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું છે.




