પ્રેમ લગ્નનો કરુણ અંજામ:અમદાવાદની યુવતીએ સોશિયલ મીડિયા પર મનનો માણીગર શોદ્યો, લગ્ન પછી ખબર પડી કે પતિ ડિવોર્સી અને માનસિક બીમાર છે
પ્રતિકાત્મક તસવીર લગ્ન બાદ પતિ હાથમાં આવે એ વસ્તુ પત્નીને છુટ્ટી મારતો, સાસુ-સસરા બચાવવા આવે તો તેમને પણ મારતોપત્ની પતિને મનોચિકિત્સક પાસે લઈ પહોંચી તો ડોક્ટરે કહ્યું, હવે બહુ મોડું થઈ ગયું છે અમદાવાદની ખૂબ મોટી કંપનીમાં કામ કરતી આશાસ્પદ યુવતીને ફેસબુકમાં મિત્ર બનેલા યુવક સાથે પ્રેમ થયો અને થોડા સમય બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા, પણ લગ્ન પછી જે થયું એનાથી યુવતીની સ્થિતિ કફોડી બની ગઈ છે.
- લગ્ન બાદ પતિ હાથમાં આવે એ વસ્તુ પત્નીને છુટ્ટી મારતો, સાસુ-સસરા બચાવવા આવે તો તેમને પણ મારતો
- પત્ની પતિને મનોચિકિત્સક પાસે લઈ પહોંચી તો ડોક્ટરે કહ્યું, હવે બહુ મોડું થઈ ગયું છે
અમદાવાદની ખૂબ મોટી કંપનીમાં કામ કરતી આશાસ્પદ યુવતીને ફેસબુકમાં મિત્ર બનેલા યુવક સાથે પ્રેમ થયો અને થોડા સમય બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા, પણ લગ્ન પછી જે થયું એનાથી યુવતીની સ્થિતિ કફોડી બની ગઈ છે. લગ્નના થોડાક જ દિવસમાં પતિ પત્નીને ઘરમાં પડેલી દરેક વસ્તુ છૂટી મારતો હતો. વહુને બચાવવા સાસુ-સસરા વચ્ચે પડ્યાં તો સગા દીકરાએ તેમને પણ માર્યા. આખરે પતિને મનોચિકિત્સક પાસે લઈ ગયા તો ડોકટર કહ્યું, તમે આવવા માટે ખૂબ મોડું કરી દીધું છે. તમારા પતિના પહેલાં પણ લગ્ન થઈ ગયા છે. આ બધા વચ્ચે પત્નીની જાણ બહાર પતિ દેશ છોડીને જતો રહ્યો છે.
યુકેમાં સેટલ યુવક સાથે લગ્ન કરી પસ્તાઈ યુવતી
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી નેહા (નામ બદલ્યું છે) મલ્ટીનેશનલ કપનીમાં સારા હોદ્દા પર કામ કરે છે. નેહા સોશિયલ મીડિયા મારફત રાજીવ(નામ બદલ્યું છે)ના સંપર્કમાં આવી હતી. રોજ સોશિયલ મીડિયા ચેટ અને વીડિયો દ્વારા વાત થતી. રાજીવ યુકેમાં સારી જગ્યાએ છે તેવી વાત કરતો હતો. નેહા પણ પોતાના ભવિષ્યને સેટલ કરવા રાજીવ સાથે લગ્ન કરવા માગતી હતી. બંનેએ લગ્ન કરવા માટે પોતાના પરિવારને વાત કરી હતી. લગ્ન કરવા માટે નક્કી થતાં રાજીવ ભારત આવ્યો હતો. રાજીવ અને નેહાએ લગ્ન કર્યાં, પણ લગ્નના બીજા દિવસે જ રાજીવે નેહાને અપશબ્દો બોલીને અપમાનિત કરી હતી.

લગ્ન બાદ જે વસ્તુ હાથમાં આવે એ છુટ્ટી મારતો
એવું રોજ થતું હતું ત્યારે એક દિવસ રાજીવે નેહાને તેના હાથમાં જે આવતું એ મારવા લાગ્યો હતો. નેહાને બચાવવા રાજીવનાં માતા-પિતા પડ્યાં તો રાજીવ તેમને પણ મારવા લાગ્યો હતો. આ બધું વધારે થવા લાગતાં નેહાએ તેના પિતાને બોલાવ્યા હતા. ત્યાર બાદ રાજીવ અને નેહા બન્ને નેહના પિતાના ઘરે ગયાં હતાં. ત્યાંથી તેઓ પાલડી વિસ્તારમાં આવેલા મનોચિકિત્સક પાસે ગયાં હતાં, જ્યાં રાજીવનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે રાજીવે પહેલાં પણ લગ્ન કર્યા હતા, જ્યાં તે પત્નીને માર મારતો હતો, જેથી છૂટાછેડા થઈ ગયા હતા.
મનોચિકિત્સક પાસે જતાં બીજા લગ્નનો ભેદ ખૂલ્યો
મનોચિકિત્સકે નેહાને કહ્યું કે રાજીવને અહીં લાવવામાં ખૂબ મોડું થઈ ગયું છે. હવે દવા આપી છે, જ્યાં સુધી એની અસર રહેશે ત્યાં સુધી સારું રહેશે. આ બધાની વચ્ચે રાજીવ નેહાને કઈ પણ કીધા વગર ગાયબ થઈ ગયો હતો. નેહાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે રાજીવ દેશ છોડીને જતો રહ્યો છે. જ્યારે રાજીવનાં માતા-પિતા પણ પોતાના ઘરે ન હતાં. આ અંગેની જાણ થતાં નેહાએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreमुख्यमंत्री डॉ. मोहन यादव 28 अक्टूबर को करेंगे लव-कुश डबल डेकर फ्लाईओवर ब्रिज के लेवल-2 का लोकार्पण 1 दिन पहले
Indoreवृंदावन ग्राम योजना के अंतर्गत गोपाल कृष्ण ग्राम पुरस्कार योजना होगी आयोजित 1 दिन पहले
Indoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 2 दिन पहले
Indoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 2 दिन पहले
Indoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 2 दिन पहले
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 6 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 6 दिन पहले
Indoreबेटी बचाओ और बेटी पढ़ाओ संकल्प के साथ सप्तम (सातवां) दिवस पर कन्याओं का पाद पूजन 8 दिन पहले
Indoreमध्य प्रदेश समेत 17 राज्यों में वोटर लिस्ट अपडेट, चुनाव आयोग का बड़ा आदेश 9 दिन पहले
Indoreभव्य शोभायात्रा के साथ निकली प्रदेश की ऐतिहासिक इन्दौर से देवास निःशुल्क पदयात्रा 9 दिन पहले
Indoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 10 दिन पहले
Indoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 10 दिन पहले
Bhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 10 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 10 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 12 दिन पहले
Indoreकलेक्टर कार्यालय में सम्पन्न हुई जनसुनवाई 12 दिन पहले
India News26/11 के बाद न्याय की ऐतिहासिक लड़ाई के सूत्रधार उज्ज्वल निकम इंदौर में साझा करेंगे अपनी संघर्षगाथा 16 दिन पहले
Indoreविदेश यात्रा से लौटते ही बिजासन पहुंचे महापौर 20 दिन पहले
Indoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 22 दिन पहले
Indoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 22 दिन पहले
Indoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 22 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 24 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 24 दिन पहले
Indoreअल्प वर्षा की स्थिति में रबी फसलों के लिए आकस्मिक कार्ययोजना पर मैदानी अमले को दिया गया प्रशिक्षण 24 दिन पहले