સુરતમાં મહિલાને સસરાએ બાથરૂમમાં ઘૂસી નવડાવી, બહાર નીકળી તો ગરમ પાણી નાખતા દાઝી, પતિ-દીકરો તમાશો જોતા રહ્યા
મહિલા પીઠના ભાગે દાઝી ગઈ. દાઝી ગયેલી હાલતમાં મહિલા એકલી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચી સુરતમાં ઉધના મગદલ્લા રોડ પર રહેતી 42 વર્ષીય વહુને સસરાએ ગરમ પાણી નાખી ગંભીર રીતે દઝાડી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
- દાઝી ગયેલી હાલતમાં મહિલા એકલી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચી
સુરતમાં ઉધના મગદલ્લા રોડ પર રહેતી 42 વર્ષીય વહુને સસરાએ ગરમ પાણી નાખી ગંભીર રીતે દઝાડી દીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘરેલુ હિંસામાં ત્રણ દિવસથી માર ખાય રહેલી પીડિત વહુએ કહ્યું હતું કે, મોઢું બચાવવા જતા પીઠ પર ઉકળતા ગરમ પાણીથી દાઝી ગઈ એટલે સારવાર માટે સિવિલ આવી છું. પીડિત વહુએ સસરા સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારા સસરા બાથરૂમમાં ઘૂસીને મને જબરજસ્તી નવડાવે, કહેવા જાઉં તો ઢીક્ક મુક્કીનો માર મારી ઘર બહાર કાઢી મૂકે છે. જ્યારે પતિ અને 17 વર્ષનો દીકરો માત્ર તમાશો જોયા કરે છે. સિવિલના ડોક્ટરો પણ પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા છે.
22 વર્ષથી સાસુ-સસરાના અત્યાચાર સહન કરે છે
પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, લગ્નને 22 વર્ષ થઈ ગયા છે. બસ ત્યારથી જ સાસુ-સસરાના અત્યાચાર સહન કરી રહી છું. પતિને કઈ પણ ચઢામણી કરે એટલે મને માર પડે હવે એ સામાન્ય બની ગયું છે. અવાર નવાર માર મારતા આવ્યા, પોલીસની મદદ લીધી તો કલાકો સુધી ઘર બહાર રહેવા મજબૂર બની. બસ હવે આ તમામ તકલીફોમાંથી માત્ર મોત જ બહાર કાઢી શકે છે.
સસરાએ બાથરૂમમાં ઘૂસી શિયાળામાં ઠંડા પાણીથી નવડાવી
વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે મારા સાસુએ કહ્યું કે, વહુએ મારા પર પાણી રેડ્યું એટલે મારા સસરા દોડી આવ્યા અને વહેલી સવારે બાથરૂમમાં ઘૂસી ઠંડીમાં ઠંડા પાણીથી નવડાવી ત્યારબાદ બહાર આવી તો ઉકળતું પાણી મારા પર ફેંક્યું ને હું મોઢું બચાવવા ફરી ગઈ તો પીઠના ભાગે દાઝી ગઈ હતી. પતિ અને 17 વર્ષનો છોકરા પણ તમાશો જોયા કરે પણ બચાવવા ન આવે, માતા-પિતાના મૃત્યુ બાદ માત્ર ભાઈ છે મધ્યસ્થી થાય તો એને પણ મારવાની ધમકી આપે છે.

અઢી વર્ષથી કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો છે
પીડિત મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, એક અઠવાડિયાથી સાસુ-સસરાનો ત્રાસ સહન કરું છું, છેલ્લા ત્રણ દિવસથી મારી રહ્યા છે. 100 નંબર પર મદદ માટે ફોન કરું તો મારું આવી બન્યું, હવે માર સહન નથી થતો, અઢી વર્ષથી કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ ચાલી રહ્યો છે. એવું લાગે છે મારો જીવ જશે પછી જ કોર્ટ કેસનો નિકાલ આવશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Indoreमुख्यमंत्री डॉ. मोहन यादव 28 अक्टूबर को करेंगे लव-कुश डबल डेकर फ्लाईओवर ब्रिज के लेवल-2 का लोकार्पण 3 दिन पहले
Indoreवृंदावन ग्राम योजना के अंतर्गत गोपाल कृष्ण ग्राम पुरस्कार योजना होगी आयोजित 3 दिन पहले
Indoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 4 दिन पहले
Indoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 4 दिन पहले
Indoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 4 दिन पहले
Indoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 8 दिन पहले
Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 8 दिन पहले
Indoreहाईकोर्ट ने आईडीए की जमीन अधिग्रहण कार्रवाई की निरस्त 11 दिन पहले
Indoreमध्य प्रदेश समेत 17 राज्यों में वोटर लिस्ट अपडेट, चुनाव आयोग का बड़ा आदेश 11 दिन पहले
Indoreभव्य शोभायात्रा के साथ निकली प्रदेश की ऐतिहासिक इन्दौर से देवास निःशुल्क पदयात्रा 11 दिन पहले
Indoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 12 दिन पहले
Indoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 12 दिन पहले
Bhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 12 दिन पहले
India Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 12 दिन पहले
Indoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 14 दिन पहले
Indoreइंदौर पुलिस ने किया चोरी का खुलासा, दोस्त ने ही घर से चुराया करीब डेढ़ करोड़ रुपये का सोना 17 दिन पहले
India News26/11 के बाद न्याय की ऐतिहासिक लड़ाई के सूत्रधार उज्ज्वल निकम इंदौर में साझा करेंगे अपनी संघर्षगाथा 18 दिन पहले
Indoreविदेश यात्रा से लौटते ही बिजासन पहुंचे महापौर 22 दिन पहले
Indoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 24 दिन पहले
Indoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 24 दिन पहले
Indoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 24 दिन पहले
Indoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 26 दिन पहले
Indoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 26 दिन पहले