देश की बात, आपके शहर से
TimeNewsGujrat
इंदौर 12 बार पढ़ी गई

ઊભરાતી ગટરોને સાફ કરતી વખતે મોટા પ્રમાણમાં કોન્ડોમનો જથ્થો નીકળતાં સ્પામાંથી કૂટણખાનું ઝડપાયું

ગ્રાહકનો મૂડ જોઈ ‘સ્પેશિયલ સર્વિસ’ અને ‘સ્વર્ગની સફર’ સેવાની ઓફર કરવામાં આવતી, મસાજના ઓઠા નીચે માનુનીઓનો ધંધોસરિતા, વાઘાવાડી અને ઘોઘાસર્કલનાં સ્પા સેન્ટરોમાં અન્ય રાજ્યની યુવતીઓ પાસે કરાવાતો દેહવ્યાપાર ભાવનગરમાં ચોતરફ શરૂ થયેલાં સ્પા સ્ટેન્ટરોમાંથી કેટલાંક સ્પા સેન્ટરોમાં મસાજ કરવાના ઓઠા નીચે દેહવ્યાપારનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે.

Abhishek Raghuvanshi18 दिसंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ગ્રાહકનો મૂડ જોઈ ‘સ્પેશિયલ સર્વિસ’ અને ‘સ્વર્ગની સફર’ સેવાની ઓફર કરવામાં આવતી, મસાજના ઓઠા નીચે માનુનીઓનો ધંધો
  • સરિતા, વાઘાવાડી અને ઘોઘાસર્કલનાં સ્પા સેન્ટરોમાં અન્ય રાજ્યની યુવતીઓ પાસે કરાવાતો દેહવ્યાપાર

ભાવનગરમાં ચોતરફ શરૂ થયેલાં સ્પા સ્ટેન્ટરોમાંથી કેટલાંક સ્પા સેન્ટરોમાં મસાજ કરવાના ઓઠા નીચે દેહવ્યાપારનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. આ સ્પા સેન્ટરોમાં અન્ય રાજ્ય અને વિદેશની યુવતીઓને લાવવામાં આવે છે અને થોડા થોડા સમયે તેમનાં શહેરો બદલી અન્ય શહેરોમાં મોકલી આપવામાં આવે છે. સ્પા સેન્ટરમાં ચાલતા આ ગોરખધંધા અંગે સૌરાષ્ટ્ર સમાચારની ટીમે કરેલી તપાસ દરમિયાન ઘોઘા સર્કલ, વાઘાવાડી રોડ અને સરિતા સોસાયટી ખાતેનાં કેટલાંક સ્પા સેન્ટરોમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગતો બહાર આવી છે.

ભાવનગર શહેરમાં અંદાજે 20 સ્પા સેન્ટરો ચાલે છે, જેની નોંધણી કોર્પોરેશન તથા પોલીસમાં થયેલી હોય છે. પોલીસ દ્વારા સ્પા સેન્ટરમાં કામ કરતી વિદેશી યુવતીઓ તથા પરપ્રાંતીય યુવતીની વિગતો મેળવે છે તથા સોગંદનામું પણ કરવામાં આવે છે. સ્પા સેન્ટરમાં દાખલ થતાં જ એક મેનુ કાર્ડ બતાવવામાં આવે છે, જેમાં અલગ-અલગ પ્રકારના સ્પા થેરપી, જેવી કે સાદી સ્પા રૂ. 800થી 1000, ઓઇલ સ્પા રૂ.1200થી 1500, જેલ સ્પા રૂ.1500, હોટ સ્પા રૂ.3000થી 3500, થાઇ સ્પા રૂ.3000થી 4000 હોય છે. સ્પાના પ્રકારની સાથોસાથ સમયગાળાના ભાવ પણ અલગ-અલગ હોય છે.

સ્પામાં મસાજ દરમિયાન ગ્રાહકોના મૂડ અને વર્તન જોયા બાદ તેને ખાસ સર્વિસ કે ‘સ્વર્ગની સફર’ જેવા અનુભવ માટે પૂછવામાં આવે છે. ગ્રાહક જો લલચાય તો તેના માટે ભાવ-તાલ જણાવવામાં આવે છે અને એ માટે પાર્ટિશન કરેલી રૂમની સગવડ પણ ત્યાં જ ઉપલબ્ધ હોય છે. આ માટે રૂ. 2500થી 5000 સુધીનો ચાર્જ ટિપ સ્વરૂપે મેળવવામાં આવે છે. ગ્રાહક સ્પા સેન્ટરમાં દાખલ થાય એટલે તરત તેના મોબાઇલ, પાકીટ, ચાવી બધું લોકરમાં મુકાવી દેવામાં આવે છે એટલે બિનધાસ્ત આ દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે.

ગટર વારંવાર ઊભરાતાં ગોરખધંધાની વાત બહાર આવી
ઘોઘા સર્કલ વિસ્તારમાં ચાલતા એક સ્પા સેન્ટરના બિલ્ડિંગની ગટર વારંવાર ઊભરાય જાય છે અને આ ગટર સાફ કરતી વખતે કોન્ડમનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતો હોવાનું એક ફલેટધારકે જણાવ્યું હતું. ગટર વારંવાર ભરાય જતાં લોકોને શંકા પડતાં આ ગોરખધંધા ચાલતા હોવાનું બહાર આવ્યું હતું આ અંગે દુકાન ભાડે આપનાર માલિકને પણ ફલેટધારકોએ જાણ કરી છે.

એક ગ્રાહકને બ્લેકમેઇલિંગનો પણ પ્રયાસ થયો હતો
સ્પા સેન્ટરમાં ચાલતા આ ગોરખધંધા તંત્રવાહકોની જાણ બહાર હોય એ શક્ય નથી. એક સ્પા સેન્ટરમાં માલેતુજાર ગ્રાહકનો ફોટો પાડી બ્લેકમેઇલિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ખાખી પહેરવેશવાળા એ જ આ મામલામાં વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ગ્રાહક ખાસ સર્વિસ માગે તો આપવાની
નામ નહીં જણાવવાની શરતે સ્પા સેન્ટરમાં કામ કરતી એક યુવતીએ જણાવ્યું હતું કે આ કામ અમે અમારી મજબૂરીના લીધે કરીએ છીએ, કોઈ ગ્રાહક ખાસ સર્વિસ માગે તો તેને આપવી એવી સૂચના હોય છે. અમે અહીં જ રહીએ છીએ.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
TimeNewsIndoreIndoreइंदौर प्रेस क्लब में शरद पूर्णिमा पर भव्य गरबा-डांडिया का आयोजन 9 घंटे पहलेमुख्यमंत्री डॉ. मोहन यादव 28 अक्टूबर को करेंगे लव-कुश डबल डेकर फ्लाईओवर ब्रिज के लेवल-2 का लोकार्पणIndoreमुख्यमंत्री डॉ. मोहन यादव 28 अक्टूबर को करेंगे लव-कुश डबल डेकर फ्लाईओवर ब्रिज के लेवल-2 का लोकार्पण 2 दिन पहलेवृंदावन ग्राम योजना के अंतर्गत गोपाल कृष्ण ग्राम पुरस्कार योजना होगी आयोजितIndoreवृंदावन ग्राम योजना के अंतर्गत गोपाल कृष्ण ग्राम पुरस्कार योजना होगी आयोजित 2 दिन पहलेअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजितIndoreअटल वयो अभ्युदय योजना के तहत वरिष्ठजनों के लिए स्वास्थ्य परीक्षण एवं जन-जागरूकता कार्यक्रम आयोजित 3 दिन पहलेइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कारIndoreइंदौर में कन्या पूजन और कन्या भोज कार्यक्रम, बालिकाओं को बांटे पुरस्कार 3 दिन पहलेइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटरIndoreइंदौर में युवाओं को मिलेगी मुफ्त कोचिंग, शुरू होगा नमो कोचिंग सेंटर 3 दिन पहलेनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजनIndoreनवरात्रि में बाबा बाल हनुमान सेवा समिति का भव्य कन्या पाद पूजन का आयोजन 7 दिन पहले“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब..Indore“विशाल चुनरी यात्रा” में उमड़ा जनसैलाब.. 7 दिन पहले
हाईकोर्ट ने आईडीए की जमीन अधिग्रहण कार्रवाई की निरस्तIndoreहाईकोर्ट ने आईडीए की जमीन अधिग्रहण कार्रवाई की निरस्त 10 दिन पहलेमध्य प्रदेश समेत 17 राज्यों में वोटर लिस्ट अपडेट, चुनाव आयोग का बड़ा आदेशIndoreमध्य प्रदेश समेत 17 राज्यों में वोटर लिस्ट अपडेट, चुनाव आयोग का बड़ा आदेश 10 दिन पहलेभव्य शोभायात्रा के साथ निकली प्रदेश की ऐतिहासिक इन्दौर से देवास निःशुल्क पदयात्राIndoreभव्य शोभायात्रा के साथ निकली प्रदेश की ऐतिहासिक इन्दौर से देवास निःशुल्क पदयात्रा 10 दिन पहलेइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजितIndoreइंदौर के सुशीला देवी बंसल कॉलेज में सड़क सुरक्षा जागरूकता कार्यक्रम आयोजित 11 दिन पहलेछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए  एक और बड़ा एक्शनIndoreछोटा गणपति मंदिर मेट्रो स्टेशन के लिए एक और बड़ा एक्शन 11 दिन पहलेकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेजBhopalकम बारिश से जल आपूर्ति हेतु इंदौर के लिए महापौर ने सीएम से मांगा ₹50 करोड़ का पैकेज 11 दिन पहलेकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिलIndia Newsकॉमनवेल्थ के वैश्विक मंच पर गूंजेगी इंदौर की आवाज, महापौर भार्गव स्टीयरिंग कमेटी में शामिल 11 दिन पहलेमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादवIndoreमध्यप्रदेश में पर्यटन सुविधाओं और आर्थिक गतिविधियों का तेजी से हो रहा है विस्तार : मुख्यमंत्री डॉ. यादव 13 दिन पहले
इंदौर पुलिस ने किया चोरी का खुलासा, दोस्त ने ही घर से चुराया करीब डेढ़ करोड़ रुपये का सोनाIndoreइंदौर पुलिस ने किया चोरी का खुलासा, दोस्त ने ही घर से चुराया करीब डेढ़ करोड़ रुपये का सोना 16 दिन पहले26/11 के बाद न्याय की ऐतिहासिक लड़ाई के सूत्रधार उज्ज्वल निकम इंदौर में साझा करेंगे अपनी संघर्षगाथाIndia News26/11 के बाद न्याय की ऐतिहासिक लड़ाई के सूत्रधार उज्ज्वल निकम इंदौर में साझा करेंगे अपनी संघर्षगाथा 17 दिन पहलेविदेश यात्रा से लौटते ही बिजासन पहुंचे महापौरIndoreविदेश यात्रा से लौटते ही बिजासन पहुंचे महापौर 21 दिन पहलेविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आजIndoreविश्व जागृति मिशन इंदौर मंडल द्वारा माता-पिता एवं वरिष्ठजनों का सम्मान आज 23 दिन पहलेगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रमIndoreगांधी जयंती पर सेवा संकल्प अभियान के तहत इंदौर जिले के ग्रामीण क्षेत्रों में व्यापक स्तर पर आयोजित हुए सेवा मेरा योगदान कार्यक्रम 23 दिन पहलेड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाईIndoreड्राई डे को लेकर अवैध मदिरा के विरुद्ध आबकारी विभाग की कार्रवाई 23 दिन पहलेसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियानIndoreसेवा संकल्प अभियान के तहत निगम मुख्यालय में चला विशेष स्वच्छता अभियान 25 दिन पहलेआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भरIndoreआजीविका समूह से बदली श्रीमती अनीता चौहान की जिंदगी, सिलाई से बनीं आत्मनिर्भर 25 दिन पहले
↑