અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દૂધના ટેન્કર પાછળ કાર ઘુસી, બે મહિલા સહિત ત્રણના મોત
અમદાવાદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતોબે જેટલા લોકોને ઈજા થતા સારવાર અર્થે મદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડાયા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે દૂધના ડેન્કર પાછળ પૂરપાટ જતી કાર ઘુસી જતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે બે જેટલા લોકોને ઈજા થતા સારવાર અર્થે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડાયા છે.
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો
- બે જેટલા લોકોને ઈજા થતા સારવાર અર્થે મદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડાયા
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે દૂધના ડેન્કર પાછળ પૂરપાટ જતી કાર ઘુસી જતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે બે જેટલા લોકોને ઈજા થતા સારવાર અર્થે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકનો પરિવાર અમદાવાદના ઘોડાસર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ આજે સવારે અમદાવાદ-વડૉદરા એક્સપ્રેસ હાઈવે પર વાંચ ગામથી 7 કિમી દૂર દૂધના ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દૂધનું ટેંકર રોડ પર ઉભુ હતું તે સમયે વડોદરાથી અમદાવાદ તરફ એક કાર આવી રહી હતી. જે ટેન્કરની પાછળ ઘુસી જતા મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે જ્યારે ઈજાગ્રસ્તોની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે,
નીચે રજૂ કરેલી તસવીરો તમને વિચલીત કરી શકે છે

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले



