Gujrat
આજે લંડન, કેન્યા અને સિંગાપોર સહિત 9 દેશમાંથી અમદાવાદ આવનારી 14 ફ્લાઇટમાં 2 હજારથી વધુ મુસાફરો આવશે
એરપોર્ટ પર તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશેલંડન, સિંગાપોર સિવાયના મુસાફરોને રેન્ડમલી RT-PCR ટેસ્ટ બાદ જવા દેવાશે નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં થઇ રહેલા સતત વધારાને પગલે કોરોના વાઇરસ ફરી માથું ઊચકે એવી દહેશત વ્યાપી ગઇ છે.




