Latest Gujrat News
ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરાનું નવા બજાર ગત નવરાત્રિમાં કોરોના મહામારીના કારણે સુમસામ ભાસતુ હતું, આ વર્ષે ગરબાની મંજૂરી મળતા ખરીદી માટે કીડીયારું ઉભરાયું
નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવતા વેપારીઓએ સરકારનો આભાર માન્યોવડોદરા શહેરના તમામ…
મંત્રીઓની બેઠક મળશે:આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાન વિશે તથા ધોરણ 1થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ કરવા મંથન થશે
અતિવૃષ્ટિ અને વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવાઈ શકે છેગુજરાત…
મોદીનું ડ્રીમ આગળ વધશે:સત્તાના 20 દિવસમાં જ CM ભૂપેન્દ્ર પટેલે USA સહિતના 4 દેશના રાજદૂતોને રૂબરૂ મળી વાઇબ્રન્ટ સમિટનું આમંત્રણ આપ્યું
ગુજરાત સરકારના 9 વિભાગે પણ વાઈબ્રન્ટ સમિટ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી…
10 વર્ષમાં પહેલીવાર ભાજપ બહુમતી તરફ તો કોંગ્રેસ રકાસ તરફ અને AAPનું સુરસુરિયું, વોર્ડ – 6માં પેનલ તૂટી
વોર્ડ - 6માં ભાજપને ત્રણ-આપને એક બેઠક મળીકમલમમાં 12 વાગ્યે વિજયોત્સવસીએમ ભૂપેન્દ્ર…
રાજકોટમાં રસ્તા પર કાદવ જામ્યો, 2 દિવસમાં 50 વાહન સ્લીપ થયા, ધડામ…કરતા લોકો રોડ પર પટકાયા, મેયરે રાતે દોડી જઇ રસ્તો રિપેર કરાવ્યો
સ્થાનિક લોકોની ફરિયાદોથી દિવ્ય ભાસ્કરની ટીમે મેયરને જાણ કરતા અડધી કલાકમાં દોડી…
આમાં કેમ બેટી બચશે ?, બેટી પઢશે ?:ઉપલેટાના ગઢાળામાં કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં વિદ્યાર્થિનીઓ જીવના જોખમે પસાર થઈ શાળાએ પહોંચે છે!
અનેકવાર સરકારમાં રજૂઆત કરી, 5 કે 10 ફૂટ કોઝવે ઊંચો બનાવવા માગઃ…
ચક્રવાતની અસર:‘શાહિન’ આજે પાકિસ્તાનના મકરાણ કાંઠે ટકરાશે,100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા, સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી
આજે વાવાઝોડું પાકિસ્તાનના મકરાણ કાંઠે ટકરાશે, ભારતમાં ગુજરાત સહિત સાત રાજયોમાં વરસાદની…
ગાંધીજયંતી એક્સક્લૂઝિવ:બાપુ સાથે સંકળાયેલી એકપણ વસ્તુને સ્પર્શ કર્યા વિના ગાંધી આશ્રમ બનશે, ગાંધી મૂલ્યો, વારસો અને શૈલી પણ જળવાશે
આશ્રમને નવો લુક આપવા રુ. 1200 કરોડના પ્રોજેક્ટની ટીમના સભ્ય ગૌતમ પરમારે…
પટેલ સરકાર DBની નજરે:ગાંધીનગરમાં સરકાર બદલાતા સમર્થકોના ટોળા હવે સુરત અને અમદાવાદથી આવે છે, રૂપાણીના રાજમાં સૌરાષ્ટ્રનો દબદબો હતો
સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં મુલાકાતીઓનો પ્રવાહ બદલાયોરૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રના કાર્યકરો, સમર્થકોના…
