અમદાવાદ:કૃષ્ણ માટે 80 કિલો ચાંદીનું 4 ફૂટનું પારણું 58 લાખમાં વેચાયું, બે દિવસમાં જ દોઢ કરોડના આભૂષણ વેચાયાં
જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં એક ભક્તે બાળ ગોપાલને પારણે ઝુલાવવા માટે 80 કિલો ચાંદીનું 4 ફૂટનું પારણું રૂ.58 લાખમાં ખરીદ્યું છે. બે દિવસમાં જ ચાંદીની મૂર્તિ, પાદુકા, ઘરેણાં, બાજોઠ, સાંકળ સહિતની રૂ.
જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં એક ભક્તે બાળ ગોપાલને પારણે ઝુલાવવા માટે 80 કિલો ચાંદીનું 4 ફૂટનું પારણું રૂ.58 લાખમાં ખરીદ્યું છે. બે દિવસમાં જ ચાંદીની મૂર્તિ, પાદુકા, ઘરેણાં, બાજોઠ, સાંકળ સહિતની રૂ. દોઢ કરોડની વસ્તુઓનું વેચાણ થયું છે. એક ભકતે શહેરના સોની પાસે 80 કિલો ચાંદીનું પારણું બનાવડાવ્યું હતું.
ભગવાનના જન્મને વધાવવા માટે શહેરના અનેક બજારમાં ખરીદી માટે ભીડ જોવા મળી હતી. સોના-ચાંદીના વેપારીઓનું કહેવું છે કે, રૂ. 1.50 કરોડના ચાંદીના આભૂષણો, મૂર્તિ પાદુકા, ઘરેણા, સિંહાસન, છત્ર, વાસણો, મોરલી, પારણું, બાજોઠ સહિતની વસ્તુઓની ખરીદી કરી છે. ઝવેરીઓનું કહેવું છે કે, છેલ્લા 5 વર્ષમાં આ વર્ષે જન્માષ્ટમીએ ચાંદીની વસ્તુઓની ખરીદી રેકોર્ડ બ્રેક ખરીદી થઈ છે.
ચાંદીના પારણાંને હવામાનની અસર ન થાય તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે
એક ભક્તે કૃષ્ણને ઝુલાવવા માટે ચાંદીની સાંકળ સાથેનો 80 કિલોનું પારણું બનાવડાવ્યું છે. પારણાને હવામાનની અસર ના થાય તેવા પ્રયાસ કરાયા છે. > જિગર સોની, પ્રમુખ, અમદાવાદ જ્વેલર્સ એસો.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले