‘રક્તદાન એ મહાદાન’:નડિયાદમાં અવરલેડી પીલર હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, નગરજનોએ હોંશે હોંશે રક્તદાન કર્યું
'રક્તદાન એ મહાદાન' આ સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે. નડિયાદમાં માતૃછાયા સંસ્થાના કેમ્પસમાં આવેલ અવરલેડી પીલર હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ રક્તદાન કર્યું છે.
‘રક્તદાન એ મહાદાન’ આ સૂત્રને સાર્થક કરવામાં આવી રહ્યું છે. નડિયાદમાં માતૃછાયા સંસ્થાના કેમ્પસમાં આવેલ અવરલેડી પીલર હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ રક્તદાન કર્યું છે.
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ઈન્દીરાનગરી પાસે આવેલ અવરલેડી પીલર હોસ્પિટલ ખાતે આજરોજ ગુરૂવારે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સેન્ટ એન ફેમીલી અને હાર્ટ હોસ્પિટલ નડિયાદ (DDMM)ના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન શિબિર યોજાઈ હતી. સમાજમાં લોહીની પડતી અછત અને સમાજમાં આ દિશામાં જાગૃતિ કેળવાય તે હેતુસર આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નગરના અનેક અગ્રણીઓ તેમજ સંસ્થાના સંચાલકો, વ્યવસ્થાપકો તેમજ આમંત્રિત લોકો હાજર રહ્યા હતા.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
