અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતનો આવ્યો સામે, જૂઓ ભયાનક દ્રશ્યો
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા ભયાનક અકસ્માતનો (Accident) વીડિયો સામે આવ્યો છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા ભયાનક અકસ્માતનો (Accident) વીડિયો સામે આવ્યો છે. એક બાઇક ચાલક અકસ્માત સ્થળનો વીડિયો ઉતારી રહ્યો હતો તે સમયે ટોળા ઉપર જગુઆર કાર ચાલક ચઢી ગયો તે ઘટનાના LIVE દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જગુઆર કાર ચાલક 180ની સ્પીડથી જતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને ક્ષણવારમાં જ બ્રિજ પર લાશો વિખેરાયેલી જોવા મળે છે.
આ દરમિયાન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જગુઆર લોકો માટે કાળ બનીને આવી. કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવા આ અકસ્માતમાં બે પોલીસકર્મીઓ સહિત 9 લોકોનાં મોત થઈ ગયા. જેમાં મોટાભાગના યુવાનો હતા. અકસ્માત સમયે બ્રિજ પર અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો. આક્રોશમાં આવેલા લોકોએ કારચાલક તથ્ય પટેલને ઝડપી પાડીને મેથીપાક ચખાડ્યો. ઘટનામાં મૃતકો અને ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले