દાંતાના ટુંડિયા ઘાટી પર ટ્રકનું અકસ્માત:બ્રેક ફેલ થતાં સર્જાયેલા અકસ્માતમાં ચાલકનું મોત; જેસીબી અને લોકોની મદદથી મૃતકને બહાર કઢાયો
દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ પહાડી અને ઢલાંગ વાળો છે. આજુબાજુ ઘાટી વિસ્તાર હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. દાંતા તાલુકામાં હજી પણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ પહાડી અને ઢલાંગ વાળો છે. આજુબાજુ ઘાટી વિસ્તાર હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. દાંતા તાલુકામાં હજી પણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. તાલુકાના ટુંડિયા ઘાટીમાં ટ્રકને અકસ્માત નડ્યો હતો.

વરસાદી માહોલ વચ્ચે આજે ઘાટીમાંથી પસાર થતી ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી જવાના કારણે સવાર એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ લોકોને થતા ઘટનાસ્થળે ટોળેટોળા જોવા મળ્યા હતા. ત્યારે જેસીબી અને લોકોની મદદથી દબાયેલા મૃતકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્ય્યો હતો.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले