તસ્કરોએ હવે મોંઘાં ભાવના ટામેટાંને ટાર્ગેટ કર્યાં:ભાવ રૂ. 200ને પાર થતાં કાપોદ્રાની માર્કેટમાંથી 150 કિલો ટામેટાં ચોરાયાં
રાત્રે ચોર 3 ગૂણ ચોરી ભાગી છૂટ્યો શહેરમાં ટામેટાંના ભાવ 200ને પાર થતાં હવે ટામેટાંની ચોરી પણ થવા માંડી છે. ઉત્રાણમાં 17 હજારના બટાકાની ચોરી બાદ હવે કાપોદ્રામાં 3 ગૂણ ટામેટાં (અંદાજે 150 કિલો) ની ચોરી થઇ છે.
- રાત્રે ચોર 3 ગૂણ ચોરી ભાગી છૂટ્યો
શહેરમાં ટામેટાંના ભાવ 200ને પાર થતાં હવે ટામેટાંની ચોરી પણ થવા માંડી છે. ઉત્રાણમાં 17 હજારના બટાકાની ચોરી બાદ હવે કાપોદ્રામાં 3 ગૂણ ટામેટાં (અંદાજે 150 કિલો) ની ચોરી થઇ છે. જો કે, બાબતે વેપારીએ ફરિયાદ નોંધાવી નથી.
હવે ટામેટાંની ચોરી પણ થવા માંડી
કાપોદ્રામાં અક્ષર ડાયમંડ નજીક આવેલી શાકભાજી માર્કેટમાં રવિવારે સવારે ટામેટાંની ચોરી થઇ હતી. વેપારી રાત્રે તમામ સામાન બાંધીને ગયા બાદ સવારે આવ્યો તો ટામેટાંની 3 ગૂણની ચોરી થઇ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. તપાસ કરતાં સીસીટીવીમાં કોઈ યુવક ટામેટાં લઇ જતો નજરે પડ્યો હતો.
સામાન્ય લોકો માટે ટામેટાં ખરીદવા મુશ્કેલ બની ગયા
આ બાબતે વેપારીએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. જો કે, ફરિયાદ આપી નથી. સામાન્ય લોકો માટે ટામેટાં ખરીદવા મુશ્કેલ બની ગયા છે. બીજી તરફ બે દિવસથી શાકભાજીની ચોરી થવાની ઘટના બનતા વિક્રેતા તેમજ નાના વેપારીઓના જીવ અધ્ધર થઇ ગયા છે. મોંઘવારી વચ્ચે ચોરી થતાં તેમને બમણો માર વાગી રહ્યો છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले