સરકારે સ્વીકાર્યું કે, રોડોના કામમાં ભ્રષ્ટાચાર:31 રોડમાં ભ્રષ્ટાચાર, 38 અધિકારીની બદલી અને 119ને કારણદર્શક નોટિસ
સરકારે સ્વીકાર્યું કે, આ રોડના કામમાં ડામરની જાડાઈ તથા તેના પ્રમાણમાં વધઘટ હતી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે પણ સ્વીકાર કર્યો કે, 25 જિલ્લાના 54માંથી 31 રોડમાં ડામરની જાડાઈ અને ડામરના પ્રમાણમાં ઘટ જોવા મળી હતી.
- સરકારે સ્વીકાર્યું કે, આ રોડના કામમાં ડામરની જાડાઈ તથા તેના પ્રમાણમાં વધઘટ હતી
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે પણ સ્વીકાર કર્યો કે, 25 જિલ્લાના 54માંથી 31 રોડમાં ડામરની જાડાઈ અને ડામરના પ્રમાણમાં ઘટ જોવા મળી હતી. એટલે કે રોડ બનાવવામાં હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ થયો હતો. આ ઘટસ્ફોટ થયા પછી 38 જેટલા મદદનીશ અને અધિક એન્જિનિયરોની બદલી કરી તેમના મૂળ સ્થાનેથી દૂરના સ્થળોએ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
રોડમાં ડામરની જાડાઈ અને ડામરના પ્રમાણમાં ઘટ જોવા મળી
આ ઉપરાંત 119 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહી હેઠળ કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. જ્યારે જે જે રોડમાં ગુણવત્તાનો પ્રશ્ન સામે આવ્યો ત્યાં ટેન્ડરના સ્પેસીફિકેશન મુજબ ફરીથી કામ કરવા માટે કોન્ટ્રાક્ટરોને પણ નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે.
54 જેટલા રોડના ક્વોલિટી ઇન્સ્પેક્શન કર્યા
આ અંતર્ગત રૂ.5.83 કરોડના રોડના કામો નવેસરથી 12.61 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરો પાસે કરાવવામાં આવી રહ્યા છે. જેની કામગીરી હાલ ચાલી રહી છે. અત્યાર સુધી 5.79 કરોડની કામગીરી કોન્ટ્રાક્ટરોના ખર્ચે કરાવવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન રાજ્યના અલગ અલગ જિલ્લાઓના 54 જેટલા રોડના ક્વોલિટી ઇન્સ્પેક્શન કર્યા હતા. જેમાં ગોબાચારી બહાર આવી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले