ફી ભરવાના પણ ફાંફા પડ્યા:અમદાવાદમાં રિક્ષાચાલકના દીકરાએ 92 ટકા મેળવ્યા, કહ્યું- ઘરની પરિસ્થિતિ જોઇ હું ડગમગી જતો પણ પિતા ક્યારેય ન ડગ્યા, હવે CA બનીશ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં અમદાવાદના રિક્ષાચાલક પિતાના પુત્રએ 12 કોમર્સમાં 92 ટકા મેળવ્યા છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાં પિતાએ પુત્રને ભણાવ્યો હતો.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં અમદાવાદના રિક્ષાચાલક પિતાના પુત્રએ 12 કોમર્સમાં 92 ટકા મેળવ્યા છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાં પિતાએ પુત્રને ભણાવ્યો હતો. પુત્રએ પણ મહેનત કરી 92 ટકા મેળવી પિતાનું નામ રોશન કર્યું છે. હવે પુત્ર CA બનીને પિતાને બહાર સારી જિંદગી આપવા ઈચ્છે છે.
પુત્ર ડગમગ્યો પણ પિતાએ ભણાવ્યો
મિતાશુએ જણાવ્યું હતું કે હું રોજ 5 કલાક વાંચતો હતો.પિતા રિક્ષા ચલાવે છે એટલે ઘરની સ્થિતિ એટલી સારી નથી. ફી ભરવાની હોય ત્યારે પણ પૈસાની તંગી વર્તાતી હતી. મારા પપ્પાએ ક્યારેય ભણવા માટે કચાસ રાખી નથી. હું ડગમગી જતો હતો, પરંતુ મારા પપ્પા ક્યારેય ન ડગ્યા અને મને ભણાવ્યો. હવે હું CA કરીને મમ્મી પપ્પાને આ સ્થિતિમાંથી બહાર કાઢી તેમને નથી જોયું તે બતાવીશ.
મહેનતનું પરિણામ આવ્યું
અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે કોરોના બાદ સ્થિતિ ખરાબ થઈ છે.આર્થિક તકલીફ થાય છે પરંતુ દીકરાને ભણાવવો છે, તો મહેનત કરું છું.મારી પત્ની પણ નાનું મોટું કામ કરે છે.હવે દીકરાને CA કરાવવું છે તે પણ વધુ મહેનત કરવી પડે તો મહેનત કરીને કરાવીશું.
આર્થિક સ્થિતિ ખરાબ છતાં ફી ભરી
અલ્પેશ કાયસ્થ રાયપુર રહે છે અને રિક્ષા ચલાવે છે.અલ્પેશભાઈનો દીકરો મિતાશું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો.મિતાશુંએ 12 કોમર્સમાં 92 ટકા મેળવ્યા છે. રોજ 5 કલાક જેટલું વાંચન કરતો હતો. પરિવારની પરિસ્થિતિ સારી ના હોવા છતાં મિતાશું રોજ મહેનત કરતો હતો. ફી ભરવાની હોય ત્યારે પણ મુશ્કેલી થતી હતી. હવે મહેનત કરીને દીકરાને CA કરાવવા મહેનત કરશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
