અંબાજી પંથકમાં વાતાવરણ પલટાયો:સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, ધીમે ધારે કમોસમી વરસાદની શરૂઆત
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા ધીમી ધારે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, દાંતા અને આજુબાજુના વિસ્તારમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાતા તેજ પવનો સાથે ફરી એકવાર કમોસમી વરસાદની શરૂઆત થઈ છે.
દાંતા તાલુકામાં 28/5/2023 ના રોજ વાવાઝોડા સહિત ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને લઈને ખેડૂતો અને વેપારીઓને પણ નુકસાન સર્જાયું હતું. ત્યારે આજે ફરી હવામાન વિભાગની આગાહી વચ્ચે યાત્રાધામ અંબાજી, દાંતા અને આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. ત્યારે સવારથી જ આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયા હતા અને ધીમીધારે વરસાદની શરૂઆત ફરી એકવાર થઈ છે. તો કમોસમી વરસાદ વારંવાર થતા ખેડૂતોના પાકને મોટું નુકસાન સર્જાયું છે. ત્યારે ફરી આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોના માથે ચિંતાની લકીરો ખેંચાઈ છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले



