देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 15 बार पढ़ी गई

એરપોર્ટ ટર્મિનલના વિસ્તરણની કામગીરી અંતિમ તબક્કામાં:એરપોર્ટનું નવું ટર્મિનલ 5-સ્ટાર હોટલનો અહેસાસ કરાવશે

ફર્સ્ટ લૂક - પીએમઓ કર્યાલયે સૂચના આપ્યા બાદ કામગીરી બમણી ઝડપે થવા માંડી, મહત્તમ એક્સપાન્શન પૂર્ણતાની આરે ઓગસ્ટમાં વડાપ્રધાન મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થશે, જેની તૈયારીઓ પૂરજોશમાં છે.

Abhishek Raghuvanshi10 अप्रैल 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ફર્સ્ટ લૂક – પીએમઓ કર્યાલયે સૂચના આપ્યા બાદ કામગીરી બમણી ઝડપે થવા માંડી, મહત્તમ એક્સપાન્શન પૂર્ણતાની આરે

ઓગસ્ટમાં વડાપ્રધાન મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થશે, જેની તૈયારીઓ પૂરજોશમાં છે. આ સાથે એરપોર્ટ ટર્મિનલના વિસ્તરણની કામગીરી પણ અંતિમ તબક્કામાં આવી ગઈ છે. પીએમઓ ઓફિસની સૂચના બાદ આખરી ઓપ અપાઈ રહ્યો છે. એરપોર્ટ ટાર્મિનલ બિલ્ડીંગની અંદર ફાઈવ સ્ટાર જેવી સુવિધાઓ જોવા મળશે.

નિર્માણ કરી રહેલી કંપનીએ ફર્સ્ટ લૂક વિઝ્યુઅલ બહાર પાડ્યા છે. એરપોર્ટની બહાર એક ફ્રેમમાં પણ મૂકાયું છે જેથી મુસાફરો વિઝ્યુઅલ વ્યુ કરી શકે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પીએમઓ ઓફિસ તરફથી એરપોર્ટને અલ્ટીમેટમ આપી બિલ્ડિંગ વિસ્તરણનું કામ જુલાઈના અંત સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ અપાયો હતો, ત્યાર બાદ હવે ટર્મિનલના વિસ્તરણનું કામ 24 કલાક શરૂ કરાતાં હવે કામગીરી 95 ટકા પૂર્ણ થઈ ગઈ છે. ફિનિશિંગનું કામ અંતિમ તબક્કામાં છે, જે દોઢ મહિનામાં પૂર્ણ કરાશે. આ પછી જૂન અથવા જુલાઈ સુધીમાં એરપોર્ટનું ભવ્ય ટર્મિનલ મુસાફરો માટે શરૂ થઈ જશે એવું જાણવા મળ્યું છે.

तस्वीरों में खबर2 फोटो

નિર્માણ કરતી કંપનીએ સુવિધાઓ અને કામગીરીની તસવીરો જાહેર કરી, એરપોર્ટ પર પણ મૂકાઈ

25 હજાર ચોમીટરથી મોટું ટર્મિનલ વર્ષે 26 લાખ મુસાફરોને હેન્ડલ કરી શકાશે
​​​​​​​એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25520 ચોરસ મીટર થશે. વાર્ષિક 26 લાખ મુસાફરોને હેન્ડલ કરી શકશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 138 કરોડ છે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ, ફ્લાય એશ ઈંટથી બની રહ્યો છે.

8474 વર્ગ મિટરમાં છે એરપોર્ટનું હાલનું ટર્મિનલ
17046 વર્ગ મિટર વિસ્તાર ડાબે-જમણે કરાઈ રહ્યો છે
25520 વર્ગ મિટરનો તઈ જશે વિસ્તરણ બાદ ટર્મિનલ
138 કરોડ રૂપિયા કુલ પરિયોજનાનો ખર્ચ1800 વધુ યાત્રીઓને સમાવવાની ક્ષમતા વધી જશે

​​​​​​​ ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ લગભગ પૂર્ણ થઈ ગયું

હાલનું ટર્મિનલ હાલમાં 8474 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જે કુલ 17046 ચોરસ મીટર છે.​​​​​​​​​​​​​​

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑