કુંજ પક્ષીઓનો જમાવડો:ભચાઉના કડોલ નજીક કુંજ પક્ષીઓના કલરવથી માહોલ ગુંજી ઉઠ્યો, સમૂહમાં દાણા ચણતા આ પક્ષીઓને જોવા તે અનેરો લ્હાવો
ભચાઉની ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલા રણ પાસેના કડોલ ગામ ખાતે દર વર્ષે કુંજ પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. પરમેશ્વર દાદાની જગ્યાના મેદાનમાં સેંકડોની સંખ્યમાં પ્રવાસી પક્ષીઓ પડાવ નાખતા હોય છે.
ભચાઉની ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલા રણ પાસેના કડોલ ગામ ખાતે દર વર્ષે કુંજ પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. પરમેશ્વર દાદાની જગ્યાના મેદાનમાં સેંકડોની સંખ્યમાં પ્રવાસી પક્ષીઓ પડાવ નાખતા હોય છે. આ પક્ષીઓનો ગગનભેદી કુંજરવ માહોલને અદુભૂત બનાવી જાય છે. જ્યાં સખીદાતાઓના આર્થિક સહયોગથી સ્થાનિક મંડળ દ્વારા પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. સમૂહમાં દાણા ચણતા અને આકાશમાં ઉડતા આ કુંજ પક્ષીઓને જોવા અનેરો લ્હાવો બની રહે છે.
મધ્ય યુરેસિયામાં રહેતા કુંજ પક્ષીઓ પ્રજનન ક્રિયા માટે ભારતમાં શિયાળો ગાળવા આવતા હોય છે. આ પક્ષીઓનું ભારત અને તેની સંસ્કૃતિમાં અનેરું સ્થાન રહેલું છે. એવા કુંજ પક્ષીઓ માર્ચ મહિના સુધી વાગડના અનેક વિસ્તારોમાં જોવા મળતા હોય છે. થોડા દિવસો પૂર્વે ભચાઉ તાલુકાના કડોલ ગામ પાસે તેમનો પડાવ સામે આવ્યો હતો. આમતો ગામના સ્થાનિક યુવક મંડળ દ્વારા છેલ્લા સાત-આઠ વર્ષથી પરમેશ્વર દાદાના મંદિર પાસે પક્ષીઓ માટે દાણા પાણીની નાખવામાં આવતા રહે છે. સ્થાનિક સાથે મુંબઇ, સુરત સહિતના સખી દાતાઓના આર્થિક સહયોગથી આ ચણ નાખવામાં આવે છે. જેનું સંચાલન વેલજી આહીર સંભાળી રહ્યાનું ગામના સવજી બેચર આહિરે જણાવ્યું હતું.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
