મચ્છુ 2 ડેમ ખાલી કરવા મંજૂરી માંગી:મચ્છુ ડેમના 5 ગેટ બદલવાની જરૂર, અન્ય 33 પણ નબળા
સિંચાઇ વિભાગે મચ્છુ 2 ડેમ ખાલી કરવા મંજૂરી માંગી ડેમની ક્ષમતા 3100 MCFT, હાલ જથ્થો 1530 છે મોરબી જિલ્લાનો સૌથી મોટો મચ્છુ 2 ડેમ મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો એક માત્ર સ્રોત છે તો સિંચાઇ માટે પણ સૌથી મોટો ડેમ છે.આ ડેમમાં 3100 એમસીએફ્ટીથી વધુ પાણીની ક્ષમતા ધરાવતા આ ડેમમાં હાલ 1530 એમસીએફટી જથ્થો સંગ્રહાયેલો છે.
- સિંચાઇ વિભાગે મચ્છુ 2 ડેમ ખાલી કરવા મંજૂરી માંગી
- ડેમની ક્ષમતા 3100 MCFT, હાલ જથ્થો 1530 છે
મોરબી જિલ્લાનો સૌથી મોટો મચ્છુ 2 ડેમ મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનો એક માત્ર સ્રોત છે તો સિંચાઇ માટે પણ સૌથી મોટો ડેમ છે.આ ડેમમાં 3100 એમસીએફ્ટીથી વધુ પાણીની ક્ષમતા ધરાવતા આ ડેમમાં હાલ 1530 એમસીએફટી જથ્થો સંગ્રહાયેલો છે. આ પાણી મોરબી શહેરની 5 મહિનાની જરૂરિયાત પૂરી કરી શકે તેટલો છે. જોકે ગયા મહિનામાં સિંચાઈ વિભાગની ટીમ દ્વારા ડેમનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
આ પાણી મોરબી શહેરની 5 મહિનાની જરૂરિયાત પૂરી કરી શકે
મોરબીની શાન ગણાતા મચ્છુ-2 ડેમમાં જૂના 18 અને નવા 20 મળીને કુલ 38 દરવાજા છે. જેમાં ડેમના કુલ 38 દરવાજા હતા જેમાંથી 5 દરવાજા બદલવા પડે તેવી સ્થિતિમાં જણાઇ રહ્યા તો બાકીના દરવાજા મજબૂત કરવા પડે તેમ છે. અને તેના માટે ડેમ ખાલી કરવો પડે તેમ છે. હાલમાં ડેમમાં 50% જળ સંગ્રહ છે.
5 દરવાજા બદલવા પડે તેવી સ્થિતિ
ડેમનું હાલનું પાણી રાજકોટના આજી અથવા જામનગર જિલ્લામાં છોડવામાં આવી શકે છે અને જો આ નિર્ણય લેવાય તો મોરબી શહેરની પીવાના પાણીની જરૂરિયાત કઇ રીતે પૂરી થઇ શકે તે વિકલ્પની વ્યવસ્થા પણ વિચારાઇ હતી. આ ડેમ ખાલી કરવાનો હોય અને હાલ બીજો કોઈ સ્રોત ન હોવાથી મોરબી ઉપર ભરઉનાળે જળસંકટ તોળાય.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले